Doctor Baap - Parashar Pandit book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor Baap - Parashar Pandit is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડોક્ટર બાપ-પરાશર પંડીત - Novels
by Vijay Shah
in
Gujarati Moral Stories
ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો.
“પણ
પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા ” મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ.. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય. ”
ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો.
“પણ
પરાશરભાઇ તેમ હથીયાર ...Read Moreમુકી ના દેવાયને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા ” મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ.. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય. ”
પરાશર ઉદાસ થઈ જતો ત્યારે ટીના તેને કહેતી ધવલ હતો ત્યારે તેને માટે જોયેલા સપના સાકાર કરવાનાં છે તેના વિશે વિચાર. આમ બોલીને મીતા અને ટીના ખુબ રડતા અને પાછી બે બહેનો એક મેક્ને સાંત્વના આપતા. પરાશર સમજતો હતો ...Read Moreધવલ તેનું અને ટીનાનું સહિયારું સ્વપ્ન હતું. તે ઉત્તમ કલાકાર થઈ શકવાનો હતો. બાપ બંને ગીત અને ગઝલમાં નિષ્ણાત હતા. ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું.
મગજમાં કેંસર હતું પણ કંઠમાં અદભુત કેળવેલો અવાજ હતો. કમભાગ્યે તે અવાજ હવે “હતો” થઈ ગયો હતો.
ઘરનાં ઉદાસ વાતાવરણ માં ભુલાયેલ પાત્ર હતું ધવલનું ગલુડીયું ધોળું રૂનાં ઢગલા સમી “ક્વીકી”. તેનાં બે જ કામ ધવલને ભાગે હતાં. સવારે અને સાંજે તેને ફેરવવા લઈજવાનું અને તેને પોટી કરાવવાનું. પંડીત કુટુંબમાં કુતરું ક્યાંથી હોય? પણ મ્યુનિસિપાલટી વાળા ...Read Moreજાય અને મારી નાખે તે કરતા તેને અભયદાન નાં હેતૂ થી ધવલે તેની બધી જવાબદારી માથે લીધી હતી.
જાનકી મા એ આપેલ શુટ મરાઠી પાઘડી સાથે ધવલને બરોબર જચતો હતો. જાનકી મા આવી એટલે પરાશર અને જાનકીમાને સાથે ઉભા રાખીને ધવલ પગે લાગ્યો પછી ટીના મા. દીદી ,દાદાજી અને ગણપતી બાપાને પગે લાગીને ધવલ દહીં ખાઈને રેકોર્ડીંગ ...Read Moreજવા નીકળ્યા. તેમના ઘરથી સુર સંગત રેકોર્ડીંગ બહુ દુર નહોંતુ પણ જાણે નાનક્ડો બટૂક જનોઇ પહેરવાનો હોય તેમ રુઆબથી તેઓ પહોંચ્યા.
ધારા પંડીત દેખાવડી તો હતી પણ ધવલની જેમ સ્વરમાં ર્ઉતાર ચઢાવ લાવી શકતી નહોંતી. અને તે ન આવી શકે કારણ કે સ્વરપેટી કેળવાઇ નહોંતી. જે ધવલમાં કેળવાઇ હતી. ધારા ઇચ્છતી હતી પણ તે ખુબ તાલિમ ને અંતે શક્ય હતું. ...Read Moreમૃત્યુ પછી તેસમજી કે તેણે શું ખોયું હતું. દાદાજી તેને હિંમત આપતા. ટીના મોમ અને જાનકી મોમ પણ આશાવાદી તો હતા પણ પપ્પા નિરાશ હતા. તેમને લાગતું હતું