Love Complicated book and story is written by Parmar Bhavesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Complicated is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ કોમ્પ્લીકેટેડ - Novels
by Parmar Bhavesh
in
Gujarati Love Stories
એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, "અરે યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને!" ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે
એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, "અરે યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં ...Read Moreહોય ને!" ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે
બારી નો કાચ તોડીને બોલ અંદર આવ્યો. 'નવરીનાવ, નલાએક, તોફાની છોકરાંવ ને હજાર વાર કહ્યું કે મેદાન માં જઈ ને રમો પણ માનતા જ નથી કોઈના બાપનું, હવે આ કાચ કોણ નવો કરાવી દેશે!' મેં તૂટેલા કાચ વાળી બારી ...Read Moreજોયું. ડેલીએ ઉભા મમ્મી હૈયાવરાળ કાઢી રહ્યાં હતાં. સામે બધાં બાળકો ઘેરો વળી ને ઉભા હતાં. જેમાંથી એક છોકરો પાછળ ની તરફ ઇશારો કરતાં બોલ્યો, 'આંટી અમે નથી તોડ્યો કાચ, એતો માધુરીદીદી એ સિક્સર મારી!' બધા બાળકો એ જેની તરફ ઈશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈ ને બેસેલી હતી, 'સોરી આન્ટી, થોડો વાધારે જોર થી લાગી ગયું, તમે ટેન્શન
ભાગ- 3 બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ ઉભો હતો, એક આધેડ વય ના આંટી એ દરવાજો ખોલ્યો. 'જય શ્રી કૃષ્ણ આંટી, હું ચિરાગ, તમારી સામે જ રહું છું. ' 'ચિરાગ, અરે સવિતાબેન નો દીકરો ને! આવ બેટા અંદર ...Read Moreઅહીં બેસ, કહી મને ખુરસી પર બેસાડ્યો. હું ઘરમાં ચરે તરફ જોઈ રહ્યો, ભાડા નું મકાન હતું, પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું. અમે રહેવા આવ્યાં ત્યારથી તને જોયો જ નથી ને, તારા મમ્મી કહેતાં કે તું બહાર છો ભણવા માટે, તેમણે પણી નો ગ્લાસ આપતા કહ્યું. 'આંટી, મધુરીજી નથી?' 'મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસે થી.' મેં પાણી
ભાગ- 4 અંતે પરિક્ષા પતાવી ઘરે આવ્યો, રાત હતી. માધુરી ને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી રાહ જોયા વગર છુટકો જ નહોતો. સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસેકમ તેને જોઈ તો શકાય એમ વિચારી પાંચ ...Read Moreએલાર્મ મૂકી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી. એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાયું, હજુ તો સાડા ચાર જ વાગ્યા હતા તો પણ હું ખુરસી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો. રોજ દૂધવાળા ના સમય પહેલાં જ આવી જતી પણ આજે તો દુધવાળાને પણ બેલ વગાડવી પડી. થોડી વારે દરવાજો ખુલ્યો, આજ એક મહિના પછી હું
ભાગ- 5 મારું તો જાણે દિલ જ તૂટી ગયું. સ્કૂલ કોલેજ માં ઘણી છોકરીઓ ના સંપર્ક માં આવ્યો હતો પણ આટલી હદે કોઈ તરફ ખેંચાયો નહોતો. સતત તેના જ વિચાર આવ્યે રાખતા. કેમે કરી મારુ મન શાંત જ નથી ...Read Moreચાલો, ફ્રેન્ડ્સ તો છીંએજ એમ મન મનાવી ઉંઘવા નો પ્રયત્ન કર્યો. તેની સામે આવવાની હિંમત જ નહોતી થતી, થોડા દિવસ મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે. તે ઘરે આવે તો હું રુમ માંથી બહાર આવવા નું ટાળતો. હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું. એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો