2 MAD book and story is written by VARUN S. PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 2 MAD is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બે પાગલ - Novels
by VARUN S. PATEL
in
Gujarati Love Stories
આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાં આવનારી અધતન મુશ્કેલીઓની. આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ હતુ. હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે.
આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાંઆવનારી અધતન મુશ્કેલીઓની. આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ ...Read More હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે.
જો તમે આ વાર્તા નો પ્રથમ ભાગ ન વાચ્યો હોય તો પહેલા એ ભાગ વાચવા તહે દિલથી વિનંતી . શરૂઆત ત્યાથી જ્યાથી આપણી વાર્તા અટકી હતી. જીજ્ઞા પોતાનુ જમવાનુ અધુરૂ મુકીને ...Read Moreપર જતી રહે છે. તેના મમ્મી ગીરઘનભાઈના આદેશ અને તેમીની સામે ન થવાના નિયમને કારણે જીજ્ઞાને રોકી નથી શક્તા અને પોતે પણ ભાવુક થઇ જાય છે. પરંતુ બાજુમાં બેઠેલા પોતાના દસ વર્ષીય છોકરાને આ વાતાવરણ કંઈક અજુકતુ ન લાગે એના કારણે પ્રેમીલાબેન એક પણ આશુ પોતાની આખ પર દેખાવા નથી દેતા . થોડો સમય વીતે છે. ગીરધનભાઈ રાતનુ ભોજન લઇને બહાર જતા રહે
જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ...Read More બે દિવસ વિત્યા. જીજ્ઞા અને પુર્વીની કોલેજનો આજે પ્રથમ દિવસ હતો. કોલેજના પ્રથમ દિવસની શરૂઆત સારી થાય એટલે કોલેજના સંચાલકોએ કોલેજમા એક મોટિવેશન સ્પીચ નુ આયોજન કરેલુ. વિદ્યાર્થીઓને ખુરસી પર અલગ અલગ ચાર વિભાગમાં બેસાડવામાં આવ્યા . પહેલા વિભાગમાં દરેક વિદ્યાર્થીનીઓ અને બિજા વિભાગમાં અડધે સુધી વિદ્યાર્થીનીઓ ને બેસાડવામાં આવી અન
જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ...Read Moreદરેક કોલેજમાં એક તો એવુ ગ્રુપ હોય જ જેની દાદાગીરી આખી કોલેજમાં ચાલતી હોય. આ કોલેજમાં એ ગ્રુપ એટલે કોલેજના બીજા વર્ષેમા ભણતા અને વડોદરા શહેરનો સૌથી મોટો હપ્તા વસુલી અને ગુંડા વિજેન્દ્રસિહના દિકરા સંજય સિહનુ હતુ. સંજયસિહ જ્યારથી આ કોલેજમાં આવ્યો ત્યારથી જ થનારા કોલેજ યુથલિડરના ઈલેક્શનમાં પોતાના પિતાના નામની ધમકી દઈને અથવા તો સ્ટુડન્ટને મારી ધમકાવીને, દાદગીરી કરીને વોટ લઈને
જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ...Read Moreઆજે કોલેજના યુથલિડરના ઈલેક્શનનુ રિઝલ્ટ આવી ગયુ છે. રુહાન આજથી લઈને એક વર્ષ સુધી કોલેજનો યુથલિડર છે. રુહાન ના યુથલિડર બનવાના સમાચાર તેના મિત્રો ને તો ખબર જ હતા પરંતુ તે આ ખુશીના સમાચાર સૌથી પહેલા જીજ્ઞા સાથે શેર કરવા માંગતો હતો. રુહાન અને તેના મિત્રો કેન્ટીનમા જાય છે અને રુહાન કેન્ટીનની એક ખુરશી ઉપર ચડીને ત્યા બેઠેલા દરેક