Dago ke Majburi ? book and story is written by Hardik Nandani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dago ke Majburi ? is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દગો કે મજબુરી ? - Novels
by Hardik Nandani
in
Gujarati Moral Stories
જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું સાચું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય છે. એક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું. આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો. ......️ ૨૩/૦૧/૨૦૧૫. કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં
જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું સાચું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય ...Read Moreએક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું. આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો. ......️ ૨૩/૦૧/૨૦૧૫. કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં
[આપે આગળ જોયું .. કેશવભાઈ ના ઘરે ફોન આવે છે કે એમની વહાલસોયી દીકરી એ એમના ને દીકરા વિરૃદ્ધ ફરિયાદ લખાવેલ છે ને તાત્કાલિક હાજર થવા જણાવે છે. સાથે સાથે એમનો ભૂતકાળ દર્શાવવા માં આવેલ છે.] હવે આગળ.. (૨)..️ ...Read Moreના એ દિવસો માં ઊર્મિલા ને એટલી તકલીફ નતી પડતી ને એ સમયે કેશવ ના લગન ની વાત ચાલવા લાગી. એ જમાના માં તો પરિવાર ના મોટા સભ્યો કે એ પાક્કું જ હોય, અત્યાર ના સમય મુજબ પસંદગી નો મોકો ન મળે. ને એમ પણ કેશવ ૨૫ વર્ષ નો થઈ ગયો હતો. ને જોતા જોતા માં કેશવ ના ગોળ ધાણા
[આપે આગળ જોયું .. કેશવ પર આભ ફાટયું જાણે કે બધી જ ઘર ની જવાબદારી આવી ગઈ એ પણ ખૂબ જ નાની ઉંમરે, પિતાજી ગુમાવ્યા નો રંજ આખી જીંદગી રહી ગયો ને એટલી નાની ઉંમર માં બહેન નો ઈલાજ ...Read Moreના કરી શક્યો કારણ કે એ બીમારી નો કોઈ ઈલાજ નહોતો. મામા નો ઘણો સાથ સહકાર મળ્યો ને ભણતર ગણતર કરી ને ઇન્દુ સાથે લગ્ન કર્યા. આ કપરા માંથી સારા સમય ની શરૂઆત ઘણા લોકો થી જોઈ ના શકાઈ ને ઘર માં થોડા અવિશ્વાસ ની શરૂઆત થઈ ને કેશવ એની જીંદગી નો બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો ને
[આપે આગળ જોયું... કેશવ અને ઇન્દુ ને ભગવાન ની દયા થી ૩ બાળકો નો જન્મ થયો ને પરિવાર સરસ રીતે ચાલતો થયો. હવે કેશવ અને ઇન્દુ પોતાના સપનાઓ પૂરા કરવા દોટ લાગવા માંડ્યા, પોતાના એટલે કે છોકરાઓ ના. અમદાવાદ, ...Read Moreનામ સાંભળેલ હશે પણ આવેલ નહિ આ અજાણી દુનિયામાં. તેમ છતાં સાહસ કરી ને અમદાવાદ આવી ગયા, એક મકાન પણ લઈ લીધું. ] હવે આગળ.... ✴️✴️✴️ બધી બચતો થી એક ઘર નું ઘર લઈ લીધું હોવાથી શરૂઆત ના દિવસો માં ખેંચ વધવા લાગી. કારણકે અચાનક થી વતન છોડી ને નવા જ શહેર માં પ્રયાણ કરવું એ દિવસો માં સરળ નહોતું
આપે આગળ જોયું... બંસરી એની મમ્મી ને ગમે એમ કરી ને મનાવી લીધી ને આગળ ભણવાની જીદ પૂરી કરી. કેશવ એ પણ એનો સાથ આપ્યો. એક બાજુ સારા ઠેકાણા શરૂ થઈ ગયા હતા ને બીજી બાજુ દીકરી ને એક ...Read Moreના ઉચ્ચ લેવલ પર ભણવું હતું. હવે આગળ... ✴️✴️✴️ ખરેખર જોં દુનીયા માં ભગવાન હોય તો એ માત પિતા જ છે બાકી તો દુનિયા ને ક્યાં તમારા થી લેવા દેવા? દુનિયા માં સાક્ષાત ભગવાન બની ને આવેલ એ કેશવ ઇન્દુ ખરેખર બહુ જ ઉદાર અને ભોળા હતાં, પોતાના છોકરાઓ માટે થઈ ને બધું જ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા પણ સમય