Hasina - the lady killer book and story is written by Leena Patgir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hasina - the lady killer is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હસીના - the lady killer - Novels
by Leena Patgir
in
Gujarati Fiction Stories
હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી, જયરાજ : યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે. કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,... ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી. જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે... જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં
હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી, ...Read More: યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે. કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,... ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી. જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે... જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં
હસીના - the killer chapter 2 લિપસ્ટિક latter આગલા ભાગમાં જોયું કે ઇન્સ્પેક્ટર જયરાજને સુનિતા નામ ની છોકરી ની લાશ મળે છે, જે કિલર છે એ હવે એના નવા શિકાર તરફ આગળ વધી રહી છે હવે આગળ, ...Read Moreદિવસે જયરાજ 8 વાગતા પોલીસ સ્ટેશન આવે છે અને એની ખુરશીમાં બેસે છે, ત્યાં એનું ધ્યાન એક લાલ કવર ઉપર પડે છે જેની આગળ, ઉપર ના ભાગે To જયરાજ અને નીચે from હસીના લખ્યું હોય છે, જે લિપસ્ટિક વડે લખ્યું હોય એવું લાગે છે, જયરાજ ફટાફટ એ કવર ખોલે છે તેમાં એક કાગળ મળે છે એ ખોલીને વાંચે છે, Mr.જયરાજ તમારા નામ નો અર્થ
હસીના - the killerchapter 3 - બીજું ખૂન આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજને ચેલેન્જ આપે છે કે એ એને રોકી બતાવે, આ બાજુ કિલર એના નવા શિકાર ની દરેક વસ્તુ પર નિગરાની રાખી રહી હોય છે ...Read Moreઆગળ, બપોરના 1 વાગતા રાહુલ પોલીસ સ્ટેશનએ આવે છે,જયરાજ : આવ રાહુલ બેસ ખુરશીમાં, રાહુલ : આપણું કામ તો બેઠા બેઠા જ હોય છે એટલે થોડી વાર ઉભા રહેવા દો (આમ કહીને હસે છે)જયરાજ પણ હસે છે.....જયરાજ : તને દિલીપે કીધું કે તને શા માટે બોલાવ્યો છે??? રાહુલ : હા એમણે મને કીધું સાહેબ પણ આટલા મોટા અમદાવાદમાં એક વ્યક્તિ ના લખાણ વિશે જાણવું, બહુજ
હસીના - the lady killer chapter 4 - blood latter આગલા ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકા કરીને એક છોકરી નું મર્ડર કરે છે અને જયરાજ કાતિલ ને પકડવાની જાળ પાથરે છે પણ કાતિલ એમાં એને માત ...Read Moreછે, હવે આગળ, સવારે 8 વાગતા દિલીપ જયરાજને ફોન કરે છે.દિલીપ : સાહેબ વૈષ્ણોદેવી સર્કલ પાસે દેવ એલિગન્સ કરીને એક ફ્લેટના પાછળ ના ભાગમાંથી એક છોકરી ની લાશ મળી છે, જયરાજ : હા તો સોલા પોલીસ સ્ટેશને ફોન કરાય ને, એ એમની હદ માં આવે છે... દિલીપ : સાહેબ એમણેજ તમને ફોન કરવાનું કીધું છે કેમ કે લાશ પાસે થી તમારા નામે એક કવર મળ્યું છે... !!!જયરાજ
હસીના - the lady killer Chapter 5 - ગુનેગાર રાહુલ આગળનાં ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકાની લાશ જોડેથી એક લેટર મોકલાવે છે જે લોહીથી લખેલો હોય છે, ત્યારબાદ જયરાજ ફોન પર વાત કરે છે અને હેકર રાહુલ ને ...Read Moreલાવવાનું કહે છે.... હવે આગળ, જયરાજ ફોન લગાવે છે ...... દિલીપ : બોલો સાહેબ.... જયરાજ - સાહેબની માં આટલી બધી વાર કેમ લાગી??? રાહુલ મળ્યો કે નહિ??? દિલીપ : સાહેબ રાહુલ એના ઘેર નથી અને આજે એ એની ઓફિસે પણ નથી ગયો પણ સાહેબ અમે એના એક મિત્ર નો કોન્ટેક્ટ કર્યો છે હમણાં રાહુલ એને મળવા માટે આવવાનો છે એટલે