COMPLAIN BOX book and story is written by Vaishali Paija crazy Girl in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. COMPLAIN BOX is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કમ્પ્લેન બોક્સ ! - Novels
by Vaishali Paija crazy Girl
in
Gujarati Fiction Stories
હું શ્વાસભર્યે હોસ્પિટલના દાદરા ચડી રહ્યો હતો. ઓપરેશન રૂમ સુધી આવતા આવતા હું હાંફવા લાગ્યો ઓપરેશન રૂમની બહાર ઉભા ઉભા, ડોક્ટરના બહાર આવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો,થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા એના ચેહરાના ભાવ જોઈ હું સમજી ગયો, મારા ખંભા પર હાથ રાખી મને આશ્વાસન આપતા ડોક્ટરએ કહ્યું એમની પાસે બહુ ઓછો સમય છે. હું ઓપરેશન રૂમના દરવાજાના કાચની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. આ હાલતમાં પણ એના ચેહરા પર એ જ હાસ્ય રમતુ હતુ. તેની મુસ્કાન મને ભૂતકાળની ગલીયોમા પાછી ખેંચી ગઈ.......
હું શ્વાસભર્યે હોસ્પિટલના દાદરા ચડી રહ્યો હતો. ઓપરેશન રૂમ સુધી આવતા આવતા હું હાંફવા લાગ્યો ઓપરેશન રૂમની બહાર ઉભા ઉભા, ડોક્ટરના બહાર આવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો,થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા એના ચેહરાના ...Read Moreજોઈ હું સમજી ગયો, મારા ખંભા પર હાથ રાખી મને આશ્વાસન આપતા ડોક્ટરએ કહ્યું એમની પાસે બહુ ઓછો સમય છે. હું ઓપરેશન રૂમના દરવાજાના કાચની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. આ હાલતમાં પણ એના ચેહરા પર એ જ હાસ્ય રમતુ હતુ. તેની મુસ્કાન મને ભૂતકાળની ગલીયોમા પાછી ખેંચી ગઈ.......
(આગળ આપણે જોયું કે આયુષ એના પપ્પા સાથે ઝગડો કરી બાઈકની ચાવી ઘરે મૂકીને ચાલીને બસ સ્ટેશન આવે છે ત્યાં આમથી તેમ આટા મારતા મારતા એ બબડાટ કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર ત્યા ઉભેલી છોકરી પર પડી. ...Read Moreતેની કુદરતી સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે પણ અચાનક તેને ખ્યાલ આવે છે કે છોકરી તેને જોઈને હસી રહી હતી હવે આગળ....) પછી તો શુ ભાઈનો વોલ્કેનો ( જ્વાળામુકી ) ભભૂકી ઉઠ્યો એ મારાથી માંડ ચાર ડગલાં દૂર ઉભી હતી. હું તેની પાસે ગયો અને બોલ્યો " મારા મોઢા પર કઈ લખેલું દેખાઈ છે! કે મને જોઈને સરકસનો જોકર
(આગળ આપણે જોયું કે એ છોકરી સાથે વાતની શરૂઆત જ ગેરસમજથી થઇ પણ કોણ જાણે કેમ એ છોકરી સાથે વાત કરી એની સાથે પોતીકાપણું મેહસૂસ થયું. પણ થોડી વારમાં એ છોકરીએ આયુષ્યની પ્રોબ્લમ નું સોલ્યુશન આપ્યું આયુષ એનુ ...Read Moreપૂછે એ પેહલા એની બસ આવી ગઈ હવે આગળ......) સાંજ પડી અને હું કોલેજથી ઘરે આવ્યો એક નજર આજુબાજુ કરી જોતા અંદાજો આવી ગયો કે સિકંદર આઈ મીન મારા બાપા એની રૂમમાં હશે. આવતાની સાથે મેં મમ્મીને પૂછ્યું " મમ્મી ! તાપમાન કેમ છે ?" આ મારી અને મમ્મીની કોડવર્ડ ભાષા (મારામાં એક્ટિંગ નો કીડો ક્યાંથી આવ્યો એ તો સમજી
(આપણે આગળ જોયું કે આયુષ અને એના પપ્પા વચ્ચેનો મીઠો ઝગડો સમાપ્ત થઇ ગયો અને આ બધું એ છોકરીના લીધે થયું હતુ એની વાત માનીને આયુષએ એના પપ્પા સાથે વાત કરી જયારે બીજે ઇવસે આયુષ કોલેજ જવા નીકળે છે ...Read Moreએના પપ્પા એને રોકતા આયુષના હાથમાં બાઈકની ચાવી મૂકે છે આયુષ એ કોકરીને થૅન્ક્સ કેહવા માટે ફરી તે બસ સ્ટેશન જાય છે એ આશામાં કે આજે ફરી તે છોકરી એને મળી જાય હવે આગળ.......) મેં ગાડીને કિક મારી અને બસ સ્ટેશન વાળા રસ્તે વાળી એ આશામાં કે આજ એ ગુલાબના દર્શન ફરી થઈ જાય પણ ત્યાં જઈને મેં આજુબાજુ નજર
(આપણે આગળ જોયું કે આયુષ ખુશી અને તેની ફ્રેન્ડને રેસ્ટોરેન્ટમાં બોલાવે છે પણ પોતે ત્યાં સમયસર પોહ્ચે એ પેહલા એની ગાડીમાં પંચર પડે છે એ પંચર રીપેર કરાવી રેસ્ટોરેન્ટ પોહ્ચે છે પણ ........) મેં રેસ્ટરોન્ટ જઈને જોયું તો.... ...Read Moreઅને તેની ફ્રેન્ડ ત્યા જ હતા. હું તેમની પાસે ગયો માફી માંગતા બોલ્યો " સોરી મારે લેટ થઇ ગયું મને એમ કે તમે જતા રહ્યા હશો જો એમા મારો વાક નથી પેલા ઘરેથી નીકળવામાં મમ્મીએ લેટ કરાવ્યું. પછી ગાડીમા પંચર અને કાકાએ પણ પંચર સરખુ કરવામાં વાર લગાવી અને....." "બસ.. બસ.. બસ.. કેટલુ બોલે તુ! તારું મોઢું નથી દુઃખી જતુ !