Kariyavar book and story is written by Ramesh Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kariyavar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કરિયાવર - Novels
by Ramesh Desai
in
Gujarati Short Stories
' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! ' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે
' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી ...Read Moreસારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! '' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે
સુખની અવધિ ખુબજ ટૂંકી હોય છે . ખુશી હંમેશા ચમચીભર જ હાંસિલ થાય છે ,જયારે દુઃખ ગાડા ભરીને આવે છે . માનવ આ વાત જાણતો હતો . અનોખી સાથેનો તેનો સંગાથ ટૂંક સમયનો હતો . પણ તેમના સંબંધને જમાનાની ...Read Moreનજર લાગી ગઈ હતી . આ કારણે તે માનસિક રીતે પરેશાન હતી . માનવ પણ ગડમથલ અનુભવી રહ્યો હતો . તેની હાલત સિનેમાની નાયિકાના જેવી થઈ ગઈ હતી . આ હાલતમાં તેણે નાની અમથી વાતમાં અનોખીને ઝાટકી નાખી હતી . પોતાની બદબોઈ કરનારા ઓફિસના લોકો જોડે પણ તે હસી હસીને વાત કરતી હતી . આ વાત માનવને સતત ખૂંચતી હતી