Dream Tunnel book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dream Tunnel is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડ્રીમ ટનલ - Novels
by Jigar Sagar
in
Gujarati Fiction Stories
નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન જેવો તળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના
નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન ...Read Moreતળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના
“લીલી અને મેથ્યુ. મારો પ્લાન સાંભળી લો. પહેલી વાત એ કે ઓસ્લોના સેટેલાઇટ રિપોર્ટ પ્રમાણે પેલા ભુકંપનું એપીસેન્ટર અહીંથી ૫૫ કિમી દૂર છે. મારા અંદાજા પ્રમાણે પણ પેલો ભેદી પ્રકાશ લગભગ સાઇઠ-સીતેર કિમી દૂર હતો. એટલે મારે બરફમાં સાઇઠેક ...Read Moreવધુ નહીં ચાલવું પડે. આ અંતર હું બે કે ત્રણ દિવસમાં કાપી લઇશ. પછી ત્યાં શું ફેરફાર થઇ રહ્યો છે એ લાઇવ જોઇશ તોજ ખબર પડશે. વળતા પ્રવાસમાં બીજા બે-ત્રણ દિવસ એટલે કુલ એક અઠવાડીયાથી વધુ સમય નહીં જ લાગે. બીજી વાત એ કે મેથ્યુ એનાં કેટલાંક ગેજેટ્સ વડે મને મદદ કરશે એટલે મારો પ્રવાસ જરા વધુ આસાન બનશે અને
લીલીએ સાઇકલને સીધી મેથ્યુના ઘર તરફ મારી મુકી. એણે મેથ્યુને સઘળી હકીકત જણાવી. મેથ્યુએ તાબડતોબ માઇકલ અંકલને બોલાવી લીધા અને પરિસ્થિતીથી વાકેફ કર્યાં. એ તો આખી વાત સાંભળી હેબતાઇ ગયાં. એ માની જ નહોતાં શકતાં કે લિયોનાં શરીરમાં કોઇ ...Read Moreમાણસ છે, પણ હવે એ સ્પષ્ટ હતું કે લિયોમાં ટોમની સંવેદનાઓ જાગી ગઇ હતી અને એ ઝડપથી એની લેબમાં પાછો ફરવા માટે બરફમાં આગળ વધી ગયો હતો. હવે બહુ વિચાર કરવાનો સમય ન હતો. તાત્કાલીક નિર્ણય લેવાનો હતો. લિયોને લેબ સુધી જતા અટકાવી વિશ્વની તબાહી રોકવાની હતી. મેથ્યુ અને માઇકલ અંકલ લિયોની પાછળ જવા તૈયાર થયાં. લીલી પણ સાથે જોડાવા