Pranay bhang book and story is written by Ashq Reshmmiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pranay bhang is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ... Ashkk
ત્રીજા દિવસે બંને એકાંતમાં બેઠા હતા.શ્પર્શમિલનની પ્રેમભરી આપ-લે થઈ ચૂકી હતી.રોમાંસની મોજ માણી લીધી હતી.હોઠ મૌન અને નયનો વાતે વળગ્યા હતા.પલંગમાં આડા પડેલ અવિનાશની બાજુમાં બેઠી-બેઠી અક્ષરા એની આંખોના લાગણીભીના પ્રણયકસુંબા પી રહી હતી.
...Read More Ashkk
ઘડીકવારના વિમાસણભર્યા ઈંતજાર બાદ બંનેની નજરો એક થઈ.આનંદના અતિરેકથી અવિનાશે ટશકીને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો.પ્રત્યુત્તરમાં બે જ સેકંડમાં એની સન્મુખ આવીને એ ઊભી રહી.
ashkk
હા,ઉર્વશી જીવંત છે!આપ જેને મરેલી માનો છો.એ તમારી પ્રિયા ઉર્વશી નહી પણ તમારી કંપનીની કમ્પ્યુટર ઓપરેટર અવંતી હતી.ઉર્વશીની લંપટલીલા વિશે તમે વિગત જાણશો તો આ તમારી આંખોમા એના માટેના દુખભરી લાગણીના જે આંસું છે એય સુકાઈ જશે ને તમારી ...Read Moreઆગ વરસવા લાગશે.તમે ખુદ ઉર્વશીનું ખૂન કરવા તડપશો. ashkk
પણ સર, એ ડેડબોડી તો ઉર્વશીની જ હતી ને
અવિનાશ...!દિલથી નહી દિમાગથી વિચરો..!
પણ સર એ કેવી ...Read Moreશક્ય બને !
ઉર્વશી એટલે સ્વર્ગની અપ્સરા જાણે..!!!
ashkk