Whats App Love book and story is written by Bhautik Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Whats App Love is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વોટ્સ એપ લવ - Novels
by Bhautik Patel
in
Gujarati Love Stories
હમેશા જ સોશીઅલ મીડિયા થી આકર્ષાયેલા જીવનમાં ડોકિયું કરીએ તો આપણને 5 મિનીટ પણ whats app વિના ચાલતું નથી.આ કહાની પણ કૈક એવી જ છે.અહિયાં સ્ટોરીમાં પણ whats app વડે બે નવયુવાન પ્રેમ માં પડે છે તેના સવાંદો અને મેં અનુભવેલી કેટલીક ક્ષણ ને અહિયાં કહવામાં આવી છે.જો તમે કોઈને પ્રેમ નહિ કરતા હોવ તો હું ચોક્કસ કવ છુ કે આ story તમને પ્રેમ માં પાડશે..........
હમેશા જ સોશીઅલ મીડિયા થી આકર્ષાયેલા જીવનમાં ડોકિયું કરીએ તો આપણને 5 મિનીટ પણ whats app વિના ચાલતું નથી.આ કહાની પણ કૈક એવી જ છે.અહિયાં સ્ટોરીમાં પણ whats app વડે બે નવયુવાન પ્રેમ માં પડે છે તેના ...Read Moreઅને મેં અનુભવેલી કેટલીક ક્ષણ ને અહિયાં કહવામાં આવી છે.જો તમે કોઈને પ્રેમ નહિ કરતા હોવ તો હું ચોક્કસ કવ છુ કે આ story તમને પ્રેમ માં પાડશે..........
આ story છે એક નવયુવાનની, જે railway station પર એક સુંદર યુવતી ને જુવે છે. તેને જોતા જ તે તેને પોતાની મનની માણીગર માની બેસે છે. પણ તે પેલી યુવતીનું નામ પણ જાણતો નથી. તે યુવતી station ...Read Moreઅલગ થઇ જાય છે. પોતાના પ્રેમને પામવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
પ્રેમ નામનો યુવાન હેતલ નામની છોકરીને જોતા જ તેના પ્રેમમાં પડે છે. તે તેને પોતાનો નંબર આપે છે. આગળ શું થાય તે જાણવા માટે story વાચો.
like my face book page bhautik patel auter so i will give next publish ...Read More
આ એક true story છે, જેમાં અમુક અંશો મારા છે. કૈક અંશે મે પણ ફિલ કરેલું છે.
હા romance , thriller, drama, બધું જ છે આમાં. તમારે અહેસાસ કરવા માટે આ story વાચવી પડશે.
પ્રેમ છોકરી જોવા જાય છે. ત્યાં તેની સામે તેનું અતીત્ત આવીને ઉભૂ રહે છે કે જે તે ભૂલી ગયો હતો. શું હતું એ અતીત કે જેનાથી પ્રેમ દુર ભાગવા માંગતો હતો એ જાણવા વાચો આ story.