dushman book and story is written by solly fitter in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. dushman is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દુશ્મન - Novels
by solly fitter
in
Gujarati Fiction Stories
દુશ્મન પ્રકરણ - 2 હેલો, ઓળખો છો ને મને? કે ભૂલી ગયાં? અરે યાર, હું તમારો આશુ! આજકાલ મારી મૂંઝવણ વધી ગઈ છે, એ માટે ફરીથી તમને યાદ કરવાં પડ્યા! મને એમ હતું કે પપ્પા મારા પાક્કા દોસ્ત બની ગયાં, અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ના યાર, મારા પ્રોબ્લેમ તો વધતાં જ જાય છે! હવે શું કહું તમને? મને પણ કંઈ સમજ નથી પડતી! થોભો, માંડીને વાત કરૂં..! એક રાત્રે અચાનક મારી આંખ ખૂલી ગઈ, જોયું તો બાજુમાં પપ્પાની જગ્યાએ બે ગોળ તકીયા બ્લેન્કેટ ઓઢી સૂતા હતાં. ઓહ માય ગોડ, આ તકીયાઓને પણ ઠંડી લાગી ગઈ
દુશ્મન પ્રકરણ - 1 પપ્પા હંમેશા મને એક દુશ્મન જેવા લાગ્યા છે, હવે આટલી નાની ઉંમરે હું તમને દુશ્મનની વ્યાખ્યા તો નહી સમજાવી શકું, અરે, મારો પરિચય તમને આપવાનો તો ભૂલી જ ...Read Moreમારૂ નામ આશિષ, પ્યારથી બધા મને આશુ કહે છે,પરંતુ એ પ્યાર હવે ફકત નામ પૂરતો જ રહી ગયો છે! ગયા મહિને જ મારી બર્થ ડે ગઈ 16 તારીખે, છેલ્લા થોડા સમયમાં મારો બર્થ ડે જ એક ખુશીનો પ્રસંગ હતો મારા માટે, બાકી પપ્પાએ કંઈ બાકી જ ક્યાં રાખ્યુ છે? તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આ બાળક કેવી ગાંડીઘેલી વાતો કરી રહ્યો છે!? અરે.. મારી
દુશ્મન પ્રકરણ - 2 હેલો, ઓળખો છો ને મને? કે ભૂલી ગયાં? અરે યાર, હું તમારો આશુ! આજકાલ મારી મૂંઝવણ વધી ગઈ છે, એ માટે ફરીથી તમને યાદ કરવાં પડ્યા! મને એમ હતું કે પપ્પા ...Read Moreપાક્કા દોસ્ત બની ગયાં, અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ના યાર, મારા પ્રોબ્લેમ તો વધતાં જ જાય છે! હવે શું કહું તમને? મને પણ કંઈ સમજ નથી પડતી! થોભો, માંડીને વાત કરૂં..! એક રાત્રે અચાનક મારી આંખ ખૂલી ગઈ, જોયું તો બાજુમાં પપ્પાની જગ્યાએ બે ગોળ તકીયા બ્લેન્કેટ ઓઢી સૂતા હતાં. ઓહ માય ગોડ, આ તકીયાઓને પણ ઠંડી લાગી ગઈ
દુશ્મન પ્રકરણ - 3 ઘરમાં આસ્થા માટે નવી નવી વસ્તુઓ આવવા લાગી, પહેલાં રમકડાંનો ઢગલો થયો, થોડા દિવસ પછી વૉકર આવી. એને રમતા નથી આવડતું, ચાલતાં નથી આવડતું તો આ બધું લાવીને ...Read Moreખોટા પૈસા શું કામ બગાડતા હશે? એ ચાલતા શીખીને પણ શું વઘારી નાંખવાની હતી? મને સમજ નથી પડતી! મને બધું આવડે છે, તો મને કંઈ અપાવતા નથી અને જેને નથી આવડતું એને માટે પુષ્કળ રમકડાં! અત્યાર સુધીમાં ફક્ત એક જૂનું પુરાણું નાનું સ્કૂટર મારી પાસે હતું, એ પણ પપ્પા કોઈ દોસ્ત પાસેથી ઊંચકી લાવ્યા હતા! ખરેખર મમ્મી- પપ્પાને મારી કોઈ વેલ્યુ જ નથી! પણ તમે તો
દુશ્મન પ્રકરણ – 4 આજે અમે નવી સ્કૂલમાં આવ્યા છીએ. વાહ, મસ્ત જગ્યા છે, મને તો મજા જ પડી ગઈ. મોટ્ટુ ...Read Moreરમવા માટે છે, અવનવી જાતની લપસણીઓ, અને જાતભાતનાં રમતગમતનાં સાધનો મેદાનમાં મૂક્યાં છે. હું તો અહીં રમ્યા જ કરીશ! હવે તો મમ્મી-પપ્પાને પણ હું અહીં શું કરીશ એ ખબર પણ નહીં પડે! પ્રિન્સીપાલ સાહેબે મારૂં નામ પૂછ્યું, મેં ચહેરા પર ભોળપણ લાવી મારૂં નામ આશુ બતાવ્યું. એમણે પપ્પાને કઈંક કહ્યું અને મને આસ્થાડી સાથે બહાર રમવા મોકલી આપ્યો, થોડીવારમાં પપ્પા મમ્મી સાથે બહાર આવ્યાં, અમને બંનેને ગાડીમાં બેસાડ્યા, “ આશુ, બે દિવસ
દુશ્મનપ્રકરણ – 5 નિમેષના આવવાથી મને થોડી રાહત થઈ હતી, તે એક જ મિનિટમાં ગાયબ થઈ ગઈ! હું અવાક થઈ બધાનાં મોં જોવા લાગ્યો, મને બાઘો બનેલો જોઈ નિમેષ જોર જોરથી હસવા લાગ્યો અને ...Read Moreબધા છોકરાઓ, જે ચૂપ થઈ ગયા હતા તે બધા એની સાથે હસવા લાગ્યાં! મારૂં રડવાનું ફરી બહાર આવી ગયું, અને આ વખતે રડવાનો અવાજ પણ વધી ગયો, બિલકુલ આસ્થાનાં ભેંકડાની જેમ મેં પણ ભેંકડો તાણ્યો! શું કરૂં, રડવું રોકાયું જ નહીં! મારા ભેંકડાથી ગભરાઈને નિમેષ પાસે આવ્યો અને મારી ચડ્ડી ફરી ઉપર ચઢાવી દીધી, પણ મારો ભેંકડો બંધ ન થયો! અવાજ એટલો મોટો