Helu nu romanchak sapnu book and story is written by Parag Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Helu nu romanchak sapnu is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હેલુ નુ રોમાંચક સપનું - Novels
by Parag Parekh
in
Gujarati Children Stories
હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા મા છુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને
હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા ...Read Moreછુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને
ભાગ ૧ માં - હેલુ એક નવી અને અલગ જ જગ્યા પર હતી, પણ તેને માયા જેવી મદદગાર મળી ગઈ હતી અને હવે હેલુ ને ડર નહતો લાગતો અને તેને માયા પર વિશ્વાસ પણ હતોહવે આગળ ...Read More બીજે દિવસે સવાર પડી અને માયા એ મીઠી, વાયુ અને હેલુ ને ઉઠાડયા ને નાસ્તો કરવા કહ્યું. નાસ્તા મા મીઠા લાલ ચટક સફરજન, રસ ભરેલી સ્ટ્રોબેરી અને મલાઇ વાડું મીઠું દૂધ. આ બધું ખાઈ ને હેલુ નુ પેટ ખુબજ ભરાઈ ગયું. માયા એ કીધું કે હેલુ માટે નવા કપડા લેવા જોશે અને સાથે સાથે તેને આપડા અશ્વિની નગર મા ફરવા
હેલુ એ અશ્વિની નગર ને જોયું અને નવા કપડા પણ લીધા. અમુક ખુશી મળી પણ પોતાની મા થી દૂર હોવાથી દુખી પણ હતી.હવે આગડ મીઠી પોતાને મન ગમતો ડ્રેસ પેહરી ને આખા ઘર મા ફરી રહી હતી, હેલુ ...Read Moreજોઈ ને ખુશ હતી. ત્યાં વાયુ આવ્યો અને બોલ્યો કે હવે બસ કરી મીઠી શું ક્યારની આમ તેમ ફરે છે "માં" આવતી જ હસે. પછી મીઠી એ કપડા બદલી ને હેલુ ને પુછયુ કે તને કેવા લાગ્યા તારા અને મારા નવા કપડા, કેવી લાગી રિમી ને પિંકી માસી? મને બન્ને માસી ગમ્યા , ને તેનાથી પણ વધુ અશ્વિની નગર ગમ્યું. અહીં બીજું
ખૂબજ રાત થઈ ગઈ હતી પણ રાજકુમારી રત્ના ને ઊંઘ નથી આવતી તેની આંખો સામે હેલુ નો જ ચેહરો ભમ્યા કરતો હતો. તે પોતાના મગજ ને શાંત કરવા બાલ્કની મા જઈ અને તારાઓ ને જોતી હતી અને ત્યાં જ ...Read Moreએક તારો તૂટયો ને જાણે કોઈ એ આભ મા સફેદ લીટી દોરી તેવો આભાષ થયો, ને અચાનક જ રાજકુમારી ના મગજ મા પણ એક વિચાર આવ્યો અને એક્દમ દોડી ને પોતાના મહેલ ના પુસત્કાલય મા ગઈ. ત્યાં જઈને તે કોઈ એક ચોક્કસ પુસ્તક શોધવા લાગી, ઘડીક થાઇ ત્યાં આ બાજુ ના કબાટ મા જોવે ને ઘડીક થાઇ તો બીજા કબાટ
દેવ ની વાત માની ને માયા એ કીધું કે આપડી મદદ એક જ કરી શકે છે અને તે છે હર્ષ. બધા હર્ષ ને મળવા તેના ઘરે પોહચી ગયા ને હર્ષ ને બધી વાત કહી. હર્ષ એક્દમ શાંત દેખાતો હતો ...Read Moreતેના મગજ મા કોઈ વિચાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દેવ એ પૂછયું હર્ષ તું શું વિચારે છે? થોડીકવાર મૌન રહ્યા પછી હર્ષ બોલ્યો મને ખબર છે કે આ મણિ ક્યાં છે અને કેવી રીતે મળી શક્શે, પણ.... પણ શું? રત્ના બોલી. તેમને મેળવા સેહલા નથી તેના રક્ષક ખુબજ તાકાતવર, ચાલાક અને બળવાન છે. તો શું થયું આપડે