Ek kadam prem taraf book and story is written by Gopi Kukadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek kadam prem taraf is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક કદમ પ્રેમ તરફ - Novels
by Gopi Kukadiya
in
Gujarati Fiction Stories
લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો જોઈ રહ્યો હતો.
જો કે આ દ્રશ્ય તો તે છેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે.
વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે.
આખરે એવું તો શું છે કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો
લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો જોઈ રહ્યો હતો.
જો કે આ દ્રશ્ય તો ...Read Moreછેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે.
વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે.
આખરે એવું તો શું છે કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો
મોહિની વિવાન પર ગુસ્સો કરે છે અને વિવાન તેની સુંદરતામાં ખોવાઈ જાય છે, આજે પણ મોહિની કોલેજના પહેલા દિવસ જેટલી જ સુંદર દેખાઈ રહી છે, અને તેનો ગુસ્સો તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યો છે. પોતાની સ્વપ્નશ્રુષ્ટિમાં ખોવાયેલા વિવાને ...Read Moreમોહિનીનો હાથ પકડી લીધો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો....
“વિધિ તું મને ગમે છે, આપણે સ્કુલમાં હતા ત્યારથી હું તને પસંદ કરું છું, મેં ઘણી વખત તને કહેવાનું વિચાર્યું પણ હું તને કહી ના શક્યો, મને એ વાતનો ડર હતો કે તું નારાજ ના થઇ જાય, પણ જો ...Read Moreકહું તો મનની વાત મનમાં જ રહી જશે, I love you so much વિધિ.”
વિવાન મોહિની પાસે જાય છે અને મોહિનીને આંખ બંધ કરવા કહે છે, મોહિની તેને સવાલ કરતા કહે છે,”પણ કેમ?”
વિવાન તેને જવાબ આપવાને બદલે તેને ઊંચકી લે છે અને ગાડી તરફ ...Read Moreલાગે છે, મોહિની વિવાનનાં ગળા ફરતે હાથ વીંટાળી દે છે, તે વિવાન સામે જુએ છે તેને કઈક અલગ જ મહેસુસ થાય છે....
આજ મુજે ઉસકે કમરે સે એક પુરાની બૂક મિલી, ઉસમેં ક્યાં લિખા થા વો તો નહીં માલુમ પર ઉસકે કવરપે વહી ફોટો થી જિસ હવેલી પર વો મુજે લેકે ગયા થા…” એમિલી ડાયરેક્ટ મુદ્દાની વાત કરે છે.
“ક્યાં નામ થા ...Read Moreહવેલીકા......