Prem ni Abhaykruti book and story is written by Parl Manish Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ni Abhaykruti is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ ની અભયાકૃતિ - Novels
by Parl Manish Mehta
in
Gujarati Love Stories
આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા માણી રહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો . હા, જન્મદિવસ . આજે
આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા ...Read Moreરહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો . હા, જન્મદિવસ .
તમારા બધા ના ઇન્તેઝાર નો અંત આવ્યો . આજે પ્રેમ ની અભયાકૃતિ નો બીજો ભાગ આવી ગયો. ...Read More આગળ ના ભાગ માં આપણે જોયું કે વિહા ફરિયાદ ના સ્વર માં એકી શ્વાસે એની મમ્મી ને ફરિયાદ કરી જાય છે . હવે આગળ ..... વિહા ને ત્યાં જ અટકાવતા એની મમ્મી અનોખી બોલી , " બસ બેટા , કેટલું બોલીશ !!! શ્વાસ તો લઇ લે જરા " "એકદમ બરાબર મમ્મી" વિહાર
આખરે ઘણા દિવસો ના ઇન્તેઝાર બાદ આવી ગઈ હું તમારી પ્રેમની અભયાકૃતિ ને આગળ ધપાવવા .... આગળ ના ભાગ માં આપણે આદિ અને અનોખી વચ્ચે ની વાતો સાંભળી .... હવે આગળ .... ...Read More "હમણાં એની કોઈ જ જરૂર નથી . આજે મારી છોકરી નીબર્થડે છે એ હું નહિ બગાડું. આજે રવિ અને ક્રિના પણ આવવાના છે ત્યારે નક્કી કરી લઈશુ શું કરવું છે એમ ." આદિ બોલ્યો . પણ આદિત્ય અંદર ને અંદર ઘણો જ તડપી રહ્યો હતો . એનું મન જાણે કહેતું હતું કે હકીકત
હા આવી ગઈ તમારી સૌ ની વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .... આગલા ભાગ માં આપણે જોયું તેમ .... હવે , આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી જ હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા ...Read Moreજે કાયમ ઝગડતા જ હોય....... આ બધું જોઈ અનોખી મન માં વિચારે છે , "કેવી છે આ માયા ઈશ્વરની સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી " બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર એ તરફ જાય છે....... વિહા એ મોટે થી બૂમ પાડી "મામુ....." અને દોડી અને એમને ભેટી પડી . આ વિહા ના મામા એટલે કે રવિ
આવી ગઈ હું આપણી પ્રેમ ની અભયાકૃતિ લઇ ને ..... કેટલા દિવસો ના ઇન્તેઝાર બાદ આજે હવે ફ્લેશ બેક માં જવાના છીએ આપણે .... તમારી ખુશીઓ નું તો આજે ઠેકાણું નહિ રહ્યું હોય ..... અરે મારી ખુશી પણ સમાતી ...Read Moreહું પણ હવે જણાવી જ દઉં ..... ચાલો તો વાર્તા તરફ જઈએ .... આગલા ભાગ માં આપણે જોયું કે .... "રવિ ક્રિના હવે બાળકો ને વાસ્તવિકતા કહેવા નો સમય આવી ગયો છે એ મોટા થઇ ગયા છે ." અનોખી બોલી. "સાચી વાત છે હું પણ આજે એ જ કહેવાનો હતો . હવે હું આમ નથી જોય શકતો કે મારી બેના