×

માતૃભારતી પર લોકપ્રિય થઇ ચુકેલી નવલકથા શાંતનું ના લેખક સિદ્ધાર્થ છાયાની સૌપ્રથમ ધારાવાહિક નવલકથા સૌમિત્ર નો પ્રથમ ભાગ.

વકતૃત્વ સ્પર્ધા પત્યા પછી પોતે માત્ર તેને છેલ્લી અમુક મિનિટોજ સાંભળી શકી એવી સૌમિત્રને કેવીરીતે ખબર પડી તેવા ભૂમિના સવાલનો જવાબ આપવામાં ગૂંચવાયેલા સૌમિત્રની મદદ કોઈ કરશે? વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા 'સૌમિત્ર' ની આ બીજી કડીમાં.

વ્રજેશ અને હિતુદાનના દબાણને વશ થઈને સૌમિત્રએ ભૂમિ માટે પોતાની નોટનું એક પાનું ફાડીને આઈ લવ યુ લખ્યું તો ખરું પણ પછી એનું ભૂમિ કોઈ રિએકશન આપે છે કે પછી કોઈ બીજીજ ઘટના આકાર લે છે ...Read More

ભૂમિએ મદદ માટે સૌમિત્રને એરપોર્ટ પર બોલાવ્યો તો ખરો, પણ સૌમિત્ર પાસે એટલા પૈસા નહોતા કે એરપોર્ટ પર ભૂમિ કોઈ ઈચ્છા કરે તો તે એને પૂરી કરી શકે. સૌમિત્રની આ સમસ્યાનો ઉકેલ કેવીરીતે આવે છે અને એરપોર્ટ પર ભૂમિ ...Read More

સૌમિત્રને કશુંક કહેવા ભૂમિ કોલેજ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં લઇ ગઈ. ત્યાં જઈને ભૂમિએ સૌમિત્રને શું કીધું ઉપરાંત સૌમિત્ર અને ભૂમિ વચ્ચે એવું શું બને છે કે એ બંનેનો સંબંધ વધુ પાકો થવા તરફ આગળ વધે છે વાંચો સિદ્ધાર્થ ...Read More

કોમી રમખાણ થવાના ડર છતાં સૌમિત્ર ભૂમિને એને ઘેર સુખરૂપ પહોંચાડવા એના પપ્પાને પણ નારાજ કરીને નીકળ્યો તો ખરો, પરંતુ શું એવું બનશે ખરું આ ઘટના પછી સૌમિત્ર અને ભૂમિની દોસ્તી કોઈ નવા રંગમાં રંગાશે વાંચો નવલકથા ...Read More

અત્યારસુધી ડરી રહેલા સૌમિત્રએ ભૂમિને છેવટે પ્રપોઝ તો કરી દીધું, પણ ભૂમિએ એનો શો જવાબ આપ્યો વાંચો સૌમિત્ર ની સાતમી કડી.

ભૂમિને હિતુદાનના લગ્નમાં જવું છે અને એને તેના કુટુંબની પરમીશન લેવા સંગીતાને પણ ભેગી લઇ જવી છે જે સૌમિત્રને બિલકુલ ગમતી નથી. તો શું સૌમિત્ર અને ભૂમિ એકબીજા સાથે હિતુદાનના લગ્નમાં જઈ શકે છે કે નહીં વાંચો સૌમિત્રની ...Read More

સૌમિત્ર અને ભૂમિ પોતાના પ્રથમ ચુંબન તરફ આગળ વધી રહ્યા હતા. એકાંતતો મળ્યું હતું પણ એમ પ્રથમ ચુંબન એટલું સહેલું નથી હોતું. તો શું સૌમિત્ર અને ભૂમિ સાથે પણ એવું જ બનશે વાંચો સૌમિત્રની નવમી કડી.

સૌમિત્ર કોલેજની શોર્ટ સ્ટોરી સ્પર્ધા જીત્યોકે નહીં એ જાણવાની ઉત્કંઠા તમામને છે. શું સૌમિત્ર જીત્યો કે હાર્યો આ બંને પરિણામની સૌમિત્ર અને ભૂમિકાની લવસ્ટોરી પર શું પડી આવો વાંચીએ સિદ્ધાર્થ છાયાની હપ્તાવાર નવલકથા સૌમિત્ર ...Read More

સૌમિત્ર અને નિકિતાને વાતો કરતા જોઇને કોઈક કારણોસર ગુસ્સે થયેલી ભૂમિને શું સૌમિત્ર મનાવી શકશે સૌમિત્રની પ્રેમકથા હવે કયો વણાંક લે છે એ વાંચો તેની અગિયારમી કડીમાં.

ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટિશન દરમ્યાન સૌમિત્ર અને ભૂમિ આમનેસામને આવી તો ગયા પણ પછી વાંચો ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની બારમી કડી.

સૌમિત્રનો ખાસ મિત્ર વ્રજેશ પોતાના ખાસ મિત્રોથી કઈ વાત છૂપાવી રહ્યો છે તે જાણો સૌમિત્રની તેરમી કડીમાં.

વ્રજેશ અને નિશા ને મળ્યા બાદ સૌમિત્ર અને ભૂમિ એકબીજાના પ્રેમમાં કેવા ઓતપ્રોત થઇ જાય છે તે જાણીએ સૌમિત્રની ચૌદમી કડીમાં.

હિતુદાનના અવાજમાં ગભરામણ હતી, શું થયું હશે વ્રજેશને શું સૌમિત્રની તકલીફો વધી રહી છે વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્રની પંદરમી કડી.

ભૂમિની સગાઈ નક્કી થઇ ગઈ છે, હવે આ આઘાતમાંથી સૌમિત્ર અને ભૂમિ કેવી રીતે બહાર આવશે વાંચો ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની સોળમી કડી.

સૌમિત્ર અને ભૂમિના પિતા પ્રભુદાસ અમીનની પહેલી મીટીંગ કેવો રંગ લાવે છે જાણીએ સૌમિત્રની સત્તરમી કડીમાં.

સૌમિત્રને અંબાબેન જણાવે છે કે દિવસ દરમિયાન ભૂમિના ઘણા કોલ્સ આવી ગયા અને એ ટેન્શનમાં હતી. સૌમિત્ર ભૂમિને ડરતાં ડરતાં કોલ પણ કરે છે પછી.....

સૌમિત્ર અને ભૂમિનું મિલન બસ થવા જ જઈ રહ્યું છે આ મિલન કેવું રહેશે અને તેના શા પરિણામો આવશે એ વાંચીએ સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્ર ની ૧૯મી કડીમાં.

ભૂમિથી અલગ થયા બાદ સૌમિત્રએ જીવનને ફરીથી શરુ કરવાનું નક્કી કર્યું હતું. આવો જોઈએ સૌમિત્રના આ નવા જીવનની શરૂઆત કેવી રહે છે અને ભૂમિ પણ તેના સાસરામાં કેટલીક સુખી છે ``

સૌમિત્રને વ્રજેશ એની પ્રથમ નવલકથા અંગ્રેજીમાં લખવાની સલાહ આપે છે, તો ભૂમિ પણ વરુણ સાથે તાલ મેળવવાની કોશિશ કરી રહી છે હવે આગળ શું થશે તે વાંચો સૌમિત્રની આ નવી કડીમાં.

સૌમિત્રની નવલકથા અંગ્રેજીમાં લખાઈને તૈયાર છે અને હવે એને રાહ છે ધરાના કોલની જેને એણે પોતાની નવલકથાના ત્રણ ચેપ્ટર મોકલ્યા છે. સૌમિત્રના જીવનમાં હવે શું પરિવર્તન આવી શકે છે તેના પર આ કડી ઈશારો કરે છે.

સૌમિત્ર પોતાની પ્રથમ નવલકથા પબ્લીશ કરવા માટે મુંબઈ ગયો છે. ત્યાં તેને ધરા મળે છે. તો આ બાજુ ભૂમિ શોમિત્રોથી પરેશાન છે. હવે આગળ...

સૌમિત્રની નોવેલ છપાશે ભૂમિ શોમિત્રોને એની હરકત અંગે સોરી કહી શકશે આવો વાંચીએ સૌમિત્રની ચોવીસમી કડી.

ધરાનો ફોન આવ્યો અને એણે સૌમિત્રને તાત્કાલિક મુંબઈ આવી જવાનું કીધું. કેમ આવો જાણીએ.

સૌમિત્ર આજે ગ્રાન્ડ પબ્લિકેશન્સના પ્રતિક અગ્રવાલને મળશે. શું સૌમિત્રની નોવેલ ધરા પબ્લીશ કરવા માટે પ્રતિક તૈયાર થશે આવો જાણીએ....

સૌમિત્રની નવલકથા પ્રકાશિત થવાનું નક્કી થયા બાદની પરિસ્થિતિ અને ભૂમિ અને શોમિત્રો વચ્ચે વધી રહેલી લાગણીઓ વિષે આગળ વાંચો સૌમિત્રની આ કડીમાં.

સૌમિત્રની પ્રથમ કમાણી વિષે તેના માતાપિતા અને મિત્રોના રીએક્શન અને સૌમિત્ર સાથેની પોતાની કહાની શેર કર્યા પછી ભૂમિને શોમિત્રોએ શું રીએક્શન આપ્યું તે જાણીએ સૌમિત્રની આ કડીમાં.

સૌમિત્રના બૂક લોન્ચ પ્રસંગે કશુંક એવું બને છે જે જાણવાની તમને ઈચ્છા થાય જ. તો વાંચો સૌમિત્રની આ નવી કડી.

ભૂમિને શોમિત્રોના કોટેજમાં કોણ મળે છે અને ધરા સૌમિત્રને પ્રતિક દ્વારા કયું સરપ્રાઈઝ આપે છે

ભૂમિને શોમિત્રોના કોટેજના કિચનમાં મળેલી છોકરી કોણ હતી અને ભૂમિને વરુણ શું શોક આપે છે તે જાણો સૌમિત્રની કડી ૩૧માં.

સૌમિત્ર અને ધરા રાજકોટ કેમ જઈ રહ્યા છે સૌમિત્રના જમશેદપુરના પ્રોગ્રામથી ભૂમિ કેમ વ્યાકુળ છે જાણો આ તમામ પ્રશ્નોના જવાબો, સૌમિત્રની આ તાજી કડીમાં.

આખરે સૌમિત્રનો જમશેદપુર બૂક રીડીંગ માટે જવાનો અને ભૂમિને મળવાનો દિવસ આવી પહોંચ્યો છે. ચાલો જાણીએ આ દિવસે શું થાય છે.

વરુણને આવેલો ફોન કોનો હતો આ ઉપરાંત સૌમિત્રના જીવનમાં આવનારા કેટલાક મહત્ત્વના ફેરફારો વિષે જાણો ધારાવાહિક નવલકથા સૌમિત્રની ચોંત્રીસમી કડીમાં.

સૌમિત્રના લગ્નની વાત સાંભળીને ભૂમિને અચાનક શું થઇ ગયું શું સૌમિત્રના ધરા સાથે ખરેખર લગ્ન થશે જો થશે તો ભૂમિની હાલત શું થશે આવો જાણીએ.

શોમિત્રોની વાત સાંભળવા ભૂમિ રોકાઈ તો ગઈ, પણ શું તેને તેના પેલા બે સવાલોનો જવાબ શોમિત્રો આપી શકશે જે એને છેલ્લા પંદર કલાકથી સતાવી રહ્યા હતા

સૌમિત્ર અને ભૂમિના જીવનની કથા આગળ વધે છે......

ભૂમિથી સોળ વર્ષ દૂર રહ્યા બાદ, સૌમિત્રની જિંદગી નવા વળાંકો તરફ આગળ વધે છે.

અંબાબેનને અચાનક છાતીમાં દુઃખાવો થતાં એમને સૌમિત્ર હોસ્પિટલ લઇ જાય છે. અંબાબેન સાથે સૌમિત્રની યાત્રા અહીં જ પૂરી થશે અંબાબેને જનકભાઈને કહેલા શબ્દો સાચા પડશે કે નહીં

સૌમિત્ર અને ભૂમિ સોળ વર્ષે આમને સામને થશે, પછી

સોળ વર્ષના લાંબા અંતરાલ બાદ સૌમિત્ર અને ભૂમિનો સામનો થઇ ગયો છે. હવે શું થશે શું એ બંને વચ્ચે તણખા ઝરશે કે પછી વરુણને આ બંને વચ્ચેના ભૂતકાળ વિષે કોઈ હિન્ટ મળશે વાંચો સૌમિત્રની ૪૧મી કડી.

સૌમિત્રને ફરીથી કેવી રીતે મળી શકાય એનો પ્લાન ભૂમિ બનાવી રહી છે અને અચાનક જ એને એક મજબૂત કારણ મળી જાય છે અને એ સૌમિત્રને કોલ કરે છે....

વ્રજેશ અને નિશાને મેળવવાનો ભૂમિ અને સૌમિત્રનો પ્લાન કામયાબ થશે સૌમિત્ર અને ભૂમિ પણ એકબીજાને ફરીથી મળ્યા છે તો એમની વચ્ચે લાગણીનો સંબંધ ફરીથી રચાશે વાંચો સૌમિત્રની ૪૩મી કડીમાં.

વ્રજેશના લગ્ન અડધેથી મુકીને સૌમિત્ર અને ધરા રાજકોટ જાય છે. રાજકોટમાં ધરાના પિતાની માંદગી કોઈ નવો સંકેત લઈને આવી છે કે શું જાણીએ સૌમિત્રની આ નવી કડીમાં.

સૌમિત્રએ ભૂમિને અવોઇડ કરવાનું નક્કી કર્યું, પણ શું એનો આ નિર્ણય સફળ થશે વ્રજેશ અને નિશાના રીસેપ્શનમાં જ્યારે ભૂમિ સૌમિત્રને મળવાનો પ્રયત્ન કરશે ત્યારે શું સૌમિત્ર એને અવોઇડ કરી શકશે જાણો આ તમામ સવાલના જવાબ સૌમિત્ર ...Read More

ભૂમિને પોતાના મનની વાત કરીને સૌમિત્રએ એનો કેડો તો છોડાવ્યો, પણ ભૂમિએ ભાખેલું ભવિષ્ય કે દરેકની જિંદગી કાયમ એક સરખી નથી રહેતી અને સૌમિત્રની પણ નહીં રહે. ભૂમિની આ ભવિષ્યવાણી સાચી પડશે

મહત્ત્વનો કોન્ટ્રેક્ટ સાઈન કરવાનો હોવાથી ધરાએ એક દિવસ વધારે રાજકોટ રોકાઈ જવું પડશે. ધરાને આ વાત સૌમિત્રને કહેવી છે પણ એને ખબર છે કે સૌમિત્રને એ નહીં ગમે એટલુંજ નહીં પણ એ ગુસ્સે પણ થશે. ધરા ક્યાં સુધી સૌમિત્રને ...Read More

એક તરફ ધરા બીઝી થઇ રહી છે તો બીજી તરફ સૌમિત્રને ધરાનું આમ દૂર રહેવું અકળાવી રહ્યું છે. તો ભૂમિ પણ વરુણ પર ઇન્ક્વાયરી થવાની હોવાથી ઓછી પરેશાન નથી. ધરાને પામવા માટે સેવાબાપુએ પોતાની રમત રમવાની શરુ કરી દીધી ...Read More

સૌમિત્ર અને ધરા વચ્ચે સંજોગોને લીધે અંતર વધી ગયું છે. અંતર વધવા ઉપરાંત સૌમિત્રની નવી નવલકથા પણ નિષ્ફળ ગઈ હોવાથી તે નિરાશ થઇ ગયો છે. આવા સંજોગોમાં સૌમિત્ર અને ભૂમિનું પાછું મળવું એ શું સૌમિત્રની જિંદગી કાયમ માટે બદલનારી ...Read More

સૌમિત્ર અને ભૂમિ હવે ફરીથી એકબીજાની નજીક આવી ગયા છે. ધરા પાસે એના પપ્પાની ફેક્ટરીને આગળ લાવવા સિવાય બીજા કોઈજ કામ માટે સમય નથી, જ્યારે ભૂમિનો પતિ વરુણ એની કારકિર્દીને ફરીથી પાટે ચડાવવામાં બીઝી છે. આમ એકબીજાના સંસારમાંથી ચાલી ...Read More

સૌમિત્રને ભૂમિ એક ચેક આપે છે. આ ચેક કોણે ભૂમિને આપ્યો હશે શું ભૂમિનો આમ કરવા પાછળ કોઈ બદઈરાદો છે કે એનો સૌમિત્ર પ્રત્યેનો સાચો પ્રેમ એની પાછળ જવાબદાર છે સેવાબાપુ હવે ધરા વગર રહી શકતા નથી, ...Read More

સૌમિત્ર અને ભૂમિ વચ્ચે ફરીથી પ્રેમનો એકરાર થઇ ચૂક્યો છે, પરંતુ ભૂમિની સોસાયટીની બહાર નીકળતા સૌમિત્રને અચાનક જ અમદાવાદ પરત થયેલો વરુણ જોઈ જાય છે. આ તરફ હોળી મિલનનો દિવસ પણ નજીક આવી ગયો છે જે ધરા માટે અત્યંત ...Read More

સૌમિત્ર અને ધરા બંને મુશ્કેલીઓ તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ સૌમિત્રને લઈને ભૂમિનો પતિ વરુણ શહેરની કોઈ ફાઈવ સ્ટાર હોટલ તરફ નીકળી ચૂક્યો છે તો બીજી તરફ હોળી મિલન પછી ધરાને આશ્રમમાં જ રાત્રી રોકાણ કરવા માટે ...Read More

સૌમિત્રના ડ્રીંકમાં વરુણે નશો મેળવીને એના અને ભૂમિના સંબંધ વિષે તમામ માહિતી મેળવી લીધી છે. હવે વરુણ શું કરશે સૌમિત્રની દશા શું થશે બીજી તરફ ધરાની ખીરમાં અફીણ મેળવીને સેવાબાપુ એના શરીર સાથે રમત કરવા માંગે છે. ...Read More

ધરા સાથે દુષ્કર્મ કર્યા પછી સેવાબાપુ મુંબઈ જતા રહ્યા અને ધરાને જગતગુરુએ ધમકી આપીને મૂંગી કરી દીધી. આ તરફ વરુણ સૌમિત્રના ભૂમિ સાથેના પ્રેમના એકરાર કરતો વિડીયો એની સમક્ષ ક્યારે લાવશે એની રાહ સૌમિત્ર જોઈ રહ્યો છે. ધરાના સૌમિત્ર ...Read More