Suneha book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Suneha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુનેહા - Novels
by Siddharth Chhaya
in
Gujarati Fiction Stories
પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ લઈને તેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી.
પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ ...Read Moreતેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી.
પવન, એના માનીતા મિત્ર ભૂષણની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને ભૂષણના આવતાવેંત એ ઓફીસના પટાવાળા હૈદરને બહાર મોકલીને પોતે દિવ્યા સાથે આગલી રાત્રે શું ‘પરાક્રમ’ કર્યું એની વાત હોંશભેર કરે છે. ભૂષણથી છુટા પડતી વેળાએ પવનને એક ...Read Moreઆવે છે.
પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી કરી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે.
દિવ્યા સામે જે રીતનું વર્તન પવન કરી રહ્યો હતો તેના પરથી એવું લાગી રહ્યું હતું કે પવનનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તે દિવ્યાની હાલત અત્યંત ખરાબ કરવાનો છે. દિવ્યા સાથે શું બન્યું અને આ સુનેહા અગ્રવાલ પવનની ...Read Moreશા માટે ઇન્ટરવ્યુ આપવા આવી છે
પહેલીજ નજરે કોઈને પણ ગમી જાય તેવી શ્યામવર્ણી સુનેહાએ પવન જેવા સ્ત્રીઓનું શોષણ કરવામાં જરાય પાછીપાની ન કરનાર પુરુષને આકર્ષ્યો ન હોય તો જ નવાઈ. સુનેહાને પવન એની સુંદરતાને લીધે નોકરી આપશે કે પછી એની યોગ્યતાને આધારે સુનેહાનું ...Read Moreશું છે