×

Beast

સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે,
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે,
#tari_yaad

શોધું છું હુ એવી જ કવિતા , જેને કાગળ ના કલેવરમાં ઉતારી ન શકું
Ravi

ખન ખન કરતી ચિલ્લર,
અમૂલ્ય સપનાઓ ને તોડે છે,
ફડ ફડ કરતી એ પાંખો ને વાઢે છે,
જુસ્સો મારો એટલો જ કાયમ રહે છે,
કે ચિલ્લર ના સ્તંભ પર મારા હોંસલા નો ઘ્વજ આજે પણ લહેરાય છે...

Read More