અસર હતી જે લાંબા સમય સુધી રહી , બાકી ઘટનાઓ તો ક્યારની પુરી થઇ ગઈ હતી
- Monali Vyas

क्यों ना किसी को कहा जाए ,
तो क्यों ना अकेले रहा जाए !
क्यों उसी को चाहा जाए ,
जो किसी को मिल ना पाए !
अगर किसी को मिल जाए ,
तो क्यों उसी को भुलाया जाए !
क्यों उसी को याद किया जाए ,
जो कभी हमारे हो ना पाए !
यह इश्क है या चाहत ,
क्यों ना किसी को कहा जाए !
है जिंदगी छोटी
तो क्यों ना जी भर के जिया जाए !
- Monali Vyas

Read More

इस बात पर इतराते रहे की ,
तुम मेरी किताब थी और मैं तुम्हारी किताब का पन्ना ,
ये तो अब सब समझ में आया की ,
किताब को अलमारी में रखा जाता है और पन्नों को जेब में !!!❤🙌
- Monali vyas
#love

Read More

#દરેકદીકરીનાદિલનીવાત
મા , મને ફરી તારા આંચળ નીચે સુવાડ ને,
મા, મને ફરી "મા" બોલતાં શીખવાડ ને,
મા, મને ફરી બાળક બનાવ ને,
મા, મને ફરી ચાલતાં શીખવાડ ને,
મા, મને ફરી પડી ને ઉભા થતા શીખવાડ ને,
મા, મને ફરી બધાની નજરથી બચાવ ને,
મા, મને ફરી તારા આંચળ નીચે સંતાડ ને,
મા, મને ફરી નવી શરૂઆત કરતા શીખવાડ ને,
મા, મને ફરી બાળક બનાવ ને.....
-Monali Vyas

Read More

Yoga is the journy of the self,
through the self , to the self.
#happyyogaday
#healthiswealth

 મારા નામ પાછળ તેનું નામ છે,
તો પછી તેની દોલતનું શું કામ છે !?
#happyfather 'sday

Can You Tell Me,
How You Learned To Write This?

#good morning
#I love u re mari savar..😃😃
#refresh yourself in every morning