હાલાત વ્યક્તિને વિચારવા પર મજબૂર કરે છે,અને વિચાર લખવા તરફ દોરી જાય છે...

ગણિત હંમેશા ગૂંચવણ માં જ મૂકે છે_શાળામાં ક્યારેય ગણિતમાં સમજણ ન પળી અને હવે જિંદગીમાં સંબંધોનું ગણિત સમજાતું નથી.....🤔

-માધુરી

Read More

હાથ અમારો પકડીને,
ખુદની તાકાત સાથે તમે દોડતા રહો,
સફળતા તમારી રાહ જુએ છે,
આવે કોઈ અડચણ તમારી રાહમાં તો અમે તમારી સેવામાં હાજર જ છીએ.

-માધુરી

Read More

(સમય નું પાસું એવું બદલાયું કે)
પહેલા દરેક વાત માં મારો મત જરૂરી રહેતો
હાલમાં મારો મત જરૂરી તો નથી રહ્યો પણ મારા વિચારો વ્યક્ત કરું એ પણ પસંદ નથી......

-માધુરી

Read More

એ : હવે મન મક્કમ કરી લીધું કે ભાવનાઓ માં આવવું નહી.
હું : હકીકત માં મેં જાણતા- અજાણતા આટલી બધી એને ઠેસ પહોંચાડી હશે.🥺

-માધુરી

Read More

મિત્રોની મુશ્કેલી,
સાથીની સમસ્યા,
કુટુંબની જવાબદારી,
શિક્ષણની મૂંઝવણ,
ભવિષ્યની ગડમથલમાં હું ખુદ ને પોતાની મન - મરજી થી જીવવાનું તો ભૂલી જ ગય.......

-માધુરી

Read More

બાળપણથી ગમતી વસ્તુને આંબવાની કોશિશ હજુ ચાલુ જ છે, પણ હંમેશા તે એક વેંત દૂર જ રહી જાય છે.🥺

-માધુરી

[अभी परीक्षा की मौसम चल रही है तो में और मेरी दोस्त सेतु 😜 ]
में: पूराने पेपर भेजना जरा।
सेतु: जी, तुम्हे सब आखरी घड़ी में ही याद आता है।😉
में: कहां तक पहुंची तुम्हारी गड्डी?🤔
सेतु: बस, अभी तो ट्रेन स्टेशन पे ही है बस अब शुरू होनेवाली है।
में: मे तो मजदार पे खड़ी हूं, पता नहीं मंजिल कब आएगी।😝
सेतु: हम दोनों एक ही कस्ती के सवार है 🤭 चलो अब शुरू करते है हमारा पढ़ाई का सफर...।।
{ एक्जाम की मौसम में ऐसा होना लाज़मी है।😜}

Read More

ऐसा लगता है कि, तुम्हारी मौजूदगी के बिना चांद और तुम्हारी प्रियतमा दोनों का नूर उतर गया है।😔🌚

माधुरी

લક્ષ્મીજી: ( વાતચીતમાં) હું પહેલા પણ આવી જ હતી.
માન્યવર: રેવા દે, તું નહીં માને; તું નહીં સ્વીકારે તારી ભૂલ...
લક્ષ્મીજી: અરે..! હું સાચું કહું છું.
માન્યવર: બસ, મારી જ ભૂલ! તું સાચી અને હું ખોટો...!!???
(લાગે છે પાનખરની શુષ્કતા વર્તાય છે)

Read More

હ ( h), થયું, હાલસે,
કાંઈ નહીં, હાલ્યા કરે આવા કેટલાય મૂક સંવાદ પાછળ, કેટલીય વણકહી વાતો રહેલી હોય છે...

-માધુરી

Read More