I m ok but its okay

Maa ka Dil banke kabhi seene se lag jaata he Tu,🇮🇳🇮🇳

Aur kabhi Nanhi si Bachhi Banke Yaad aata he Tu,🇮🇳🇮🇳

Hum Jaha Paida huye Us jagah hi Nikle Dum,🇮🇳🇮🇳
Tujpe Dil Kurbaan🇮🇳🇮🇳

Tu hi Meri Aabroo,🇮🇳🇮🇳
Tu hi Meri Aarzoo,🇮🇳🇮🇳
Tujpe Dil Kurbaan..........🇮🇳🇮🇳

પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ

Read More

કુછ યાદ ઉસે ભી કર લો
જો લૌટ કે ઘર ના આયે

we love and
We Salute Indian Army

પ્રજાસત્તાક દિનની advance માં શુભેચ્છાઓ

Lovely Morning

*જીવનમાં તમારે કોઈપણ ક્ષેત્રમાં આગળ
વધવું જ હોય તો બહેરા બની જાઓ,*

*કેમ કે મોટાભાગના લોકોની વાતો*
*મનોબળ તોડવાવાળી જ હોય છે !!*

*🌹💐🌹Lovely Morning🌹💐🌹*

Read More

*બીજું કંઈ શીખો કે ના શીખો તો ચાલશે સાહેબ,*

*પણ તમારી લાગણીઓ ક્યાં બતાવવી*

*અને ક્યાં છુપાવવી એ શીખી લેજો !!*

*🌻🌹🌻Lovely Morning🌻🌹🌻*

Read More

*જો તમારે એ જોઈએ છે જે*
*તમારી પાસે ક્યારેય નહોતું,*
*તો તમારે એ કરવું પડશે જે તમે*
*ક્યારેય નથી કર્યું !!*

*🌺💐🙏Lovely Morning🙏💐🌺*

Read More

💐💐💐Lovely Morning💐💐💐

Lovely Morning

New Generation;

દાદા વેન્ટિલેટર પર હતા.
નાકમા નળી ને છાતી પર વાયર લાગેલા હતા.
૫ વર્ષનો પૌત્ર દાદાને મળવા આવ્યો.
દાદાને જોઈને મમ્મીને પૂછ્યું,
મમ્મી દાદાને ચાર્જીન્ગમા મુકયા છે?
😂😂😂😂😂😂😂😂😂😂😂

Read More