"દીપ" સલાહનો "અમલ" કર્યો, તેથી જ "અમલ" બન્યો.અંગત ઘણું લખ્યું છે, હવે જાહેર થયો છું. મારુ મૂંગી કલમને હવે વહાવતો થયો છું.

ડિજિટલ સ્ટોરી પર પોતાની વાર્તા પ્રકાશિત કરો.
લેખકો માટે તેમના આર્ટ દ્વારા કમાણી કરવાની તક.

https://www.digitalstory.in/lordmcclane/nls21/

Read More

તમે જેને પસંદ કરો છો ને !!
તેના માટે જતું કરતા પણ શીખો...

બધી જગ્યાએ #attitude ઘુસેડશેને,
તો ઠોકર લાગતા વાર નહિ લાગે...

-અમલ

Read More

પ્રેમ હોય કે ભરોસો, બંધ આંખે કરીને પછતાય પણ,
જ્યાં સુધી રહે, ત્યાં સુધી એહ્સાસ મીઠો જ કરાવે...

-અમલ

મારા દ્વારા લખાયેલી વાર્તા "કશ્મકશ" વાંચીને મને આપના કિંમતી અભિપ્રાય જરૂર આપજો... 🙏🙏
https://www.matrubharti.com/book/19898235/trouble

Read More