Hey, I am on Matrubharti!

તમારું મારું સહિયારું
મારું એ મારું જ....
એવી ભાવના ને લીધે જ
સયુંકત કુટુંબ ની પ્રથા પડી ભાંગી...
અને આજે એ પ્રથા ની મહત્વતા સમજાય છે....
#તમારું

Read More

ખુલી આંખે દૃશ્ય જોયું
નામ એનું સ્વપન આપિયું;
એ દૃશ્ય ને હકીકત બનાવવા
ઘણું બલિદાન આપ્યું;
મળ્યું ફળ મેહનત નું
સ્વપન સાચે જ દૃશ્ય બન્યું;
આભાર માનીએ પ્રભુનો
જેને દૃશ્ય ને હકીકત બનાવિયું.
#દ્રશ્ય

Read More

વિજય મેળવવો જેટલો અઘરો છે તેનાથી વધારે તો એને પચવવો અઘરો છે.... .દોસ્ત....
#વિજય

આજ કાલ લોકો ઉત્ક્રુષ્ટ છે કે ક્યારે જિંદગી ફરી થી સામાન્ય પહેલાં જેવી થઈ જાય..
#ઉત્કૃષ્ટ

દાખલો ના આપો કદાપિ આપણા બાળકોને , બીજા કોઈનો, ખુદ જ ઉદાહરણ બની ને રહો .
#દાખલો

ગતિ કરતા રેહવું એ જ જિંદગી છે.

#ગતિ

અપ્રચલિત ને પ્રચલિત કરવા આજ કાલ લોકો social media નો સહારો લે છે.
#અપ્રચલિત

અસ્પષ્ટ શબ્દો હતા જ્યારે બચપન હતું,
ગયું બચપન .....આવી જુવાની...
આયા સ્પષ્ટ શબ્દો જુવાની માં,
પણ કોને ખબર હતી કે આ સ્પષ્ટ શબ્દોની માયાજાળ, ઘણી જ અસ્પષ્ટ હોય છે.

#અસ્પષ્ટ

Read More

કર્મ કેવા કરવા એની સલાહ ઘણા આપે છે પણ શું તમે પણ એ જ પથ પર ચાલો છો?


#કર્મ

છે રત્ન દરેક પાસે , બસ એને પામવા આપને પણ રત્ન બનવું પડે.
#રત્ન