હાસ્યલેખિકા. (૧૯૮૯ થી ૨૦૧૯) ગુર્જર દ્વારા હાસ્યલેખો ના ૬ પુસ્તકો અને એક નવલિકા સંગ્રહ પ્રકાશિત થયા છે. ૧-હાસ્યપલ્લવ (૧૯૯૭) (ઈનામવિજેતા: સાહિત્ય અકાદમી) ૨-છે મજા તો એ જ (૧૯૯૯) ૩-હાસ્યકળશ છલકે (૨૦૦૨) ૪-હાસ્ય વસંત (૨૦૧૧) (ઈનામવિજેતા: સાહિત્ય અકાદમી) ૫—હાસ્યવર્ષા(ઈનામવિજેતા) ૬—હાસ્ય હેમંત. ૭-દેવદૂત(નવલિકા સંગ્રહ) વાર્તા: ૧; ત્રીજી દિકરી (ટુંકી વાર્તા) (લેખિની દ્વારા ઈનામ વિજેતા) ૨: સ્વાગત ની તૈયારી (વાર્તા) (મમતા દ્વારા ઈનામ વિજેતા) લેખો: લેખિની, નવચેતન, સંદેશ, દિવ્ય ભાસ્કર, અખંડ આનંદ, સાધના, નવયુગ.

https://m.facebook.com/story.php?story_fbid=10158826910401226&id=601831225&sfnsn=wiwspmo વહાલા વાચક મિત્રો, આવો અનોખો લગ્ન સમારંભ ખરેખર યોજાય તો તમને ગમે ખરું? (આખી વાર્તા વાંચવા માટે ઉપરની LINK પર ક્લિક કરો)

Read More

https://youtu.be/72k5J7TDZsU 'અમારું નહીં આપણું' મારી એક મજાની વાર્તા.

https://youtu.be/q4ybO5Ldz5c 'ભલું થયું ભાંગી જંજાળ'

https://youtu.be/eLN0Z7gLC6U 'પછાત' મારી એક મજાની વાર્તા.

https://youtu.be/RNO5-UIEIQQ ' બદલાયેલા બા' મારી એક નાનકડી મજાની વાર્તા.

https://youtu.be/1BYNgPVV1w8. ' તાળાં ને અનુરૂપ ચાવી' મારી એક નાનકડી મજાની વાર્તા.🌹

https://youtu.be/FPK51Z0zmA0 ' મેનર્સ' મારી એક નાનકડી મજાની વાર્તા.' મોમ, લીસન. યુ આર માય ફર્સ્ટ રોલ મોડેલ. જે બિહેવિયર તું નહીં કરતી હોય તે મારી પાસે કઈ રીતે એક્સપેક્ટ કરી શકે?'

Read More

https://youtu.be/X7iaL3h-86U ' લોટરી' મારી એક નાનકડી મજાની વાર્તા. (વારે તહેવારે અનેક ચીજોની માંગણી કરતી અને ફરિયાદ કરતી પત્નીના આ ઉમદા અને ઉદાર રૂપને એ અહોભાવથી તાકી રહ્યો)

Read More

https://youtu.be/mmZCDiUQeig ' જબરા' મારી એક નાનકડી વાર્તા. ( તમને નથી લાગતું કે મમ્મીએ આમ ઘાસના ગંજીના કૂતરા ની જેમ...)

https://youtu.be/r6zAS06tAbc 'ઓર્થોડોક્સ વુમન' મારી એક નાનકડી મજાની વાર્તા' (મારા રૂપના જોરે કે ચારિત્ર્યના ભોગે તને પ્રમોશન મળતું હોય તો તે ન મળે એ જ બહેતર છે )

Read More