જય શ્રી રાધે કૃષ્ણ

वोह हमेशा कहते रहे , वक़्त के साथ बदलना सीखो...
फिर जब वोह खफा हुए हमने भी उन्हें मनाना छोड दिया...

वोह हमेशा कहते रहे , वक़्त के साथ बदलना सीखो...
फिर एक दिन हमने भी बदलाव अपना कर उनकी बात सुनना बंद है कर दीया...

-Pallavi Trivedi

Read More

कुछ तुम्हारी, कुछ मेरी बात करते हैं...
आओ सब मिलकर एक मेहफ़िल सजाते हैं...

वो बचपन के मस्ती भरे पल याद करते हैं...
आओ सब मिलकर एक मेहफ़िल सजाते हैं...

अरसे बाद आज बेफिक्र रहने वाले खुद से मुलाकात करते हैं...
आओ सब मिलकर एक मेहफ़िल सजाते हैं...

जिंदगी के अफसाने के कुछ लम्हों को अनमोल बनाते हैं...
यारों आओ सब मिलकर एक मेहफ़िल सजाते हैं...

Read More

એક સ્ત્રી દીકરી, બહેન, વહું અને પત્ની હોય છે ત્યાં સુધી બધું જ સહન કરતી રહે છે...
પણ જ્યારે એ માં બને એટલે જરૂર પડ્યે બળવાખોર બનતા શીખી લે છે...
#બળવાખોર

Read More

कुछ इस कदर....

इस बार हमारी बारी है जनाब 😜😎

અરે માનવી તું એમ હારી ન જા,
એકવાર પ્રયત્ન તો કર...
તારી મેહનત તને સફળતા અપાવશે...

અરે માનવી તું એમ ડરી ન જા,
એકવાર શરૂઆત તો કર...
દ્વારિકાનો નાથ તને આગળ વધવા હિંમત આપશે...
#શરૂઆત

Read More

તારી એ શરારતી આંખો ના દરિયા માં ડૂબવું છે મારે...
તારાં એ તોફાની સ્મિત થી મલકાવું છે મારે...
તારી એ વાતો ના મલક માં ફરવું છે મારે...
કે તારા ચંચળ હ્રદય માં રહેવું છે મારે....
#તોફાની

Read More

આ તે કેવી છે વિધિ ની વક્રતા....
કે કોઈ ફક્ત હાવભાવ થી મનની લાગણીઓ જાણી લે છે...
તો કોઈ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવેલ વાતો નો અર્થ નથી સમજી શકતું...

#અર્થ

Read More

हर घड़ी नियत और चेहरा बदलती इस दुनियां में, में एक नेकदिल शख्स की तलाश में हुं...

जिस्मानी मोहब्बत के इस जमाने में, में रुहानी इश्क की तलाश में हुं...

रोमियो जूलियट के प्यार के इस दौर में, में राधा कृष्ण जैसे पवित्र प्रेम की तलाश में हुं...

Read More