×

जिस के होने से मैं खुद को मुक्कमल मानता हूँ, मेरे रब के बाद मैं बस मेरी माँ को जानता हूँ !! જય વહાણવટી માઁ

Give Respect and take Respect બાકી Queen હોય કે પછી હોય પપ્પા ની પરી એ તારા ઘરની... ok 😏

ઘરમાં પુરુ પાડનારને સહકાર અાપો..!
કારણ કે,
આપડે એની પાસે માગી શકીએ...
પણ એ કોની પાસે માંગે?🙏

I love you brother 😘

Aaj 21 jun he kya🤨... 21 jun...😒
😎Aa j mera din he kiska... Bhai ka 😎🤘
Pucho kiyou.... Puch na... 😡

Aaj one side lovers day he 😊

think before you say something your words can kill someone's happiness

મોત તારીખ આવે એ દા'ડ *રાજા સિકોતર* તુ ભેળી રેજે
મોતને પણ જો ઘડી બે ઘડી હડીયે ના ચડાવુ તો તારી ભકતી લાજે..

રાજા સિકોતર વાળા 🙏

😍😍

Read More

થઈ શકે તો પ્રેમ કરજો સાહેબ...

નફરત ને તો કાના માત્રા નો પણ સહારો નથી...❗😇

આજકાલ એવી પરિસ્થિતિમાં છીએ અમે, કે કોઈવાર તો પોતાના પર જ દયા આવી જાય છે !!

સલાહતો રોજ આપો છો ખુશ રહેવાની, ક્યારેક એકાદું કારણ પણ આપોને !!

મારી રાધાને મારી વફા કદી ગમી નહીં, અને આ કાનાની આંખો એના સિવાય કોઈ સામે નમી નહીં !!

જગત શું જાણે રાધાએ શું ખોયું હશે, છાને ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે !!