Hey, I am on Matrubharti!

ના કોઇ વાંક,
ના કોઇ ગુનો...

હા.., પ્રેમ કર્યો તારાથી બસ.
જો એ સજા હોય તો મંજુર છે મને મૃત્યુ પણ....,

કયાં સુધી કુદરત લેશે આમ પરીક્ષા મારી,
મે પણ જીંદગી જીવવાની લીધી સીક્ષા તારી.....,

હારીશ નહિ, જુકીશ નહિં,
તારા અંત સમયે પહોંચવાની આદત હું ભુલીશ નહિં.....,

મારા મૃત્યુ ની આગળ મૃત્યુંજય બની અડીખમ દીકરી ઉભી છો તું,
મારે કયા કોઈ ચમત્કાર ની જરુર જ છે.....

બસ...એક તું જ જોયે
તારા થી વિશેષ કાંઈ નહિં.,
તારા થી કમ પણ નહિ ફાવે....ok😏


એક શામ સિંહણ નામ..

Read More

#સિંહણ_દીકરી

ઉપર આભ નીચે ધરા..
જોવે એક મીલન તણી વાટ..
ભીજવે મેહુલો ભીજાય ધરા..
મન મોહી લે છે સિંહણ તણો ટહુકાર..
વાદળ તણી મીટ માંડે ચકોર..
હવે તો બેટા તને પ્રેમ કરીશ મુશળધાર..
બાપ સમાન ભાઈ જોવે છે બેટા તારી વાટ..

Read More

जिसको लाखों में चुना था हमने
अफ़सोस चूना भी उसी ने लगाया🤷‍♀️😔

સાથ છોડ્યો નસીબે મારો ખરા ટાણે..
ફરી ચહેરો જોવા ક્યારે મળશે રામ જાણે..

તલાશી લઈલો મારી,
ખીસામાં જવાબદારીઓ અને દિલ મા સિંહણ સિવાય કંઈ મળે તો આ જિંદગી તમારી !!

એવો ખોવાયો સિંહણ ના વ્યક્તિત્વ મા..
કે હું ખુદ હવે નથી રહ્યો મારા અસ્તિત્વમાં..

ચોમાસામાં ભીંજાયેલી તારી કેપરી ના સમ જાનુડી..
ભીંજાઈશ તો તારા પ્રેમ થી જ..

#ભીનું ..
#Wet

इश्क़ किया था हमने भी , हम भी रातों को जागे थे

था कोई जिसके पीछे हम नंगे पांव भागे थे

💞Tu Jane naa: 💞🔫

એ તો દેશ નુ સૌભાગ્ય હતુ કે ૬૦ વર્ષ વિપક્ષ માં રહયા નહી તો.
અડધી ચા પણ આજે ડીઝલ ના ભાવે હોત.
😃😃🤔