આમ તો હું દસ માં ધોરણ થી લખું છું પરંતુ ક્યારેય કોઈ આગળ લખેલું વાંચવાની કે કોઈ ને બતાવવાની હિમ્મત જ ના થઇ એક પ્રકાર નો ડર હોય ને મનમાં કે ક્યાંક કોઈ હસી ઉડાવસે તો ને રહ્યો હું ગામડા નો માણસ આ લખવું તે રૂઢિ માં નહોય ને કદાચ કોઈને ખબર પડે તો તુરંત સલાહ સુચન મળવા લાગે એટલે જતું કર્યું કે મારા પેશન ને કોઈ નઈ સમજી શકે તે આજે માતૃભારતી નું પ્લેટફોર્મ મળ્યું છે તો ફરી કંઈક અલગ કરવાનું મન થયું છે.

No Bites Available.

No Bites Available.