યે સંસાર જબ ભી જિસે મિલતા હૈ, અધુરા હી મિલતા હૈ! પર પરમાત્મા જબ ભી જિસે મિલતા હૈ, પુરા કા પુરા મિલતા હૈ! - શિવ પુત્ર ॥ નથી હું કોઇ શાયર, કે નથી કોઇ કવિ, હું તો સંબંધો અને અનુભવ નો ઘાયલ યોદ્ધા છું, દુનિયાને કહેવા આવ્યો છું.- અનુભવ ની કલમે ॥ Follow Me On Instagram! • Username: Pandya_shakti

2𝐧𝐝 𝐖𝐢𝐧𝐧𝐞𝐫 (𝐊𝐚𝐯𝐲𝐨𝐭𝐬𝐚𝐯-2.0)

𝚃𝚑𝚊𝚗𝚔𝚢𝚘𝚞 𝙼𝚊𝚝𝚛𝚞𝙱𝚑𝚊𝚛𝚝𝚒 𝚃𝚎𝚊𝚖 𝙰𝚗𝚍 𝙰𝚕𝚕 𝙼𝚊𝚝𝚛𝚞𝙱𝚑𝚊𝚛𝚝𝚒 𝙼𝚎𝚖𝚋𝚎𝚛.

Read More

"સત્ય-પ્રેમ-કરુણા-ભકિત"

ॐ નમઃ શિવાય

હર હર મહાદેવ હર

#Kavyotsav -2


શોધ પરમેશ્વર ની!


શોધું છું હું પરમેશ્વર તુજ ને,
પરંતુ મુંઝવણ માં મુકાયો હું મુજ ની!
શોધું હું તને મંદિરો માં,
શોધું છું હું તને આ નિર્મળ જગ માં,
ક્યા વસે છે તુ હે ઈશ્વર?
શું હશે તારી સાચી છબી?
હશે એજ જે ઘડી માનવીએ?
કે હશે નિરાકાર તારું વજુદ?
શું હશે તારા રુપ રંગ?
નાનું મારું મસ્તિષ્ક હવે તો,
અટવાયું તારી શોધ માં ગજબ નું!
બેઠો એક દી' તારા મંદિર ના ખોણે,
ગજબ ની માનવ મેદની,
જોઈ મેં તારા મંદિરમાં!
ફરી પડ્યો હું વિચાર ના દરિયામાં,
સ્વાર્થ કાજે આવતો મંદિરે માનવી,
તું ક્યા હોઈ શકે મંદિરમાં?
સ્વાર્થ કાજે સંબંધો નીભાવે માનવી,
તો તું કેમ હોય બાકાત પરમેશ્વર?
જયાં છે સત્ય પ્રેમ કરુણા ને નિસ્વાર્થ ભક્તિ!
ત્યા જ વસે છે મારો પરમેશ્વર!
વિચાર ની એક કિરણ ફરી નીકળી,
સુંદર છે વન ઉપવન, છે સુંદર ફળ ફુલ!
સુંદર છે માનવ અવતાર,છે સુંદર નદી સરોવર!
ખુબ જ સુંદર તારી રચનાઓ છે,
તો તુ હોઈશ કેટલો સુંદર!
નિત્ય તને યાદ કરી,
હવે તો હું રોજ તુજ ને પામુ છું!| ॐ નમઃ શિવાય |

Read More

જય હો મહારાણા!
જય ભવાની!
હર હર મહાદેવ હર!

#Kavyotsav -2


"अवतार!"


जो इस देश का भाग्यविधाता है,

वो इस भारत मैं रहेता हैं!


उसनेे अपने घर को त्यागा ,

देश को इक घर बनाया हैं!


वो जब छोड सब, गया हिमालय,

बाद में शक्ति कोइ उसमें आइ हैं!


विरोधी क्या कहेता ओर क्या है करता,

वो देशहित के लिए जीता मरता हैं!


सच्चा मुंह पर कहने वाला,

झूठे को सबक सिखाता हैं!


शब्दो मैं उसके शेर सी गर्जना,

इरादों में ताकत लोहे सी हैं!


मुख पर सुर्य तेज सा उसमें,

बदन में बिजली सी स्फूर्ति हैं!


देश को हानि करने वालो को,

उसने मार गिराया हैं!


वंदन करता उस मात को,

जिसने इसे एक वीर बनाया है!


अरे,वो कोई इन्सान नही,

इक अवतार बनके आया है!


कोई उसका क्या बिगाड़े,

जिसनें साथ इश्वर का पाया हैं!


वो अवतार कोई और नहीं,

मेरे देश का "पी.एम् मोदी" मुझें भाया हैं!


सुनो सुनो ऐ भारतवासी,

बहोत हो गई नाइंसाफ़ी!


अगर कल को बहेतर बनाना हैं,

तो "मोदी"को बार बार विजय रचाना हैं!


© लेखक- पंडया शक्ति अनुपमभाई

Read More

"ARJUN"-Ek SHURUAT | Official Trailer | Shakti Pandya Presents | Novel Release Date 1 May 2019 | Only On Matrubharti Community

Full Trailer Available On Youtube!

https://youtu.be/WO7HLxENrf4