The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@pankajbhatt171827
MUMBAI
62
74.3k
187.7k
I AM A FILM PRODUCER WRITER DIRECTOR. COMPANY PANCHAMVED ENTERTAINMENT. MOTHER TOUNGE GUJRATI. LIVING IN MUMBAI.
માતૃભાષા માં વાંચન કરુ છું તો લાગે છે જાણે માથુ માં ના ખોળાં મા છે. -PANKAJ BHATT
સુખની કોઈ ચાવી નથી હોતી કેમકે એને કોઈ તાળું લાગેલુ નથી.😊
ભુલો ને ગણવાને બદલે અવગણશો તો સંબધ ટકી જશે.
ધન💰તેરસ માં વધારે ખુશ ન થતા કેમ કે પછી કાળી🌑ચોદસ આવે છે અને એમાં વધારે નિરાશ ન થતા કેમકે પછી દિવાળી 🎇આવે છે અને પછી થાય છે નવી શરૂઆત . નવું વર્ષ સર્વે વાચકો માટે શુભ મંગલ રહે એવી માં લક્ષમી ને પ્રાર્થના.
કર્મો ઉપર ધ્યાન આપજો કેમકે ન તો કોઈની પ્રાર્થના ખાલી જાય છે ન તો કોઈનો નિસાસો !!
માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા...!!* *અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા...!!*
હું કોણ છું ? આ પ્રશ્ન નો જો સાચો જવાબ મળી જાય તો જીવનનાં દરેક પ્રશ્ન નો અંત આવે છે. -PANKAJ BHATT
રોજનો એક જ ટારગેટ વ્યસ્ત , મસ્ત અને જબરજસ્ત. -PANKAJ BHATT
હું સ્વયંમ ખોવાયેલો છું અને પરમાત્માને શોધવા નીકળ્યો છું. -PANKAJ BHATT
તમારી ખુશીની જવાબદારી તમારી છે બીજાં ના નામના બીલ ફાડવાની આદત છોડો . -PANKAJ BHATT
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser