વ્યવસાય તો મારે એક એકાઉન્ટરનો છે. શોખ નવું નવું વાંચવાનો છે. વાંચતા વાંચતા ક્યારે લેખનનો શોખ થઈ ગયો ખબર પણ ના પડી. જે લેખન થયું તે હું માતૃભારતી દ્વારા પ્રકાશિત કરું છું.

મેં કભી નારાજ થા,
વો ભી મુજે ઉસે બતાના પડા.

अगर वो पुछ ले मुझसे
की किस बात का गम है
तो फिर किस बात का गम है
अगर वो पुछले मुझसे

તમારી જાતને બદલવું, તે કેટલું મુશ્કેલ છે
પછી બીજાને બદલવા કેમ સરળ હોઈ શકે !!

અભિમાન કહે છે કોઈ ની જરૂર નથી અનુભવ કહે છે ધૂળ ની પણ જરૂર પડે છે.

खूबसूरत होना अच्छा नहीं,
अच्छा होना खूबसूरत है।

કોઈમાં કંઈ ખામી
દેખાય તો તેની
સાથે વાત કરવી
પણ...
દરેકમાં કંઈ ને કંઈ
ખામી દેખાય તો
પોતાની સાથે વાત
કરી લેવી.

Read More

कही दिनों बाद
आज ए मेरा दिल
ए सोचकर रो दीया
आखिर क्या पाना था ऐसा
की मैंने खुदको ही खो दिया ।

*"ખૂબ સુંદર ચહેરો"* પણ
*"ઘરડો"* થઈ જાય છે,
*"તાકાતવાન શરીર"* પણ એક દિવસ *"ઢળી"* જાય છે.
*"હોદ્દો"* અને *"પદ"* પણ એક દિવસ *"ખતમ"* થઈ જાય છે.
પરંતુ *એક "સારો માણસ"*
*હંમેશા "સારો માણસ જ" રહે છે.*

Read More

रिश्तो की डोर तब कमजोर होती है, जब इंसान गलतफहमी में पैदा होने वाले सवालों के जवाब खुद ही बना लेता है।

રવીવાર
એટલે આ એક્સપ્રેસ જીંદગીની રેલગાડીની સફર માં આવતું એક નાનું
સ્ટેશન
ક્યારે આવી ને જતું રહે છે તે ખબર જ નથી પડતી.

Read More