પરમ દેસાઈ જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતાં ઈ-મેગેઝિન ‘ખજાનો’ના સ્થાપક, સંપાદક અને તંત્રી છે. તેમની પ્રથમ કિશોર સાહસકથા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ માતૃભારતી પર પણ સફળ રહી છે અને ‘અમોલ પ્રકાશન’ દ્વારા પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ છે. સસ્પેન્સ-થ્રિલર તેમનો પ્રિય વિષય છે. સાથે જ હાલના સમયમાં બહુ ઓછા રચાતા સાહિત્યપ્રકાર એવા કિશોરકથા/સાહસકથાના પણ અદ્દભુત શોખીન છે. ઉપરાંત હોરર વિષય તેમની ત્રીજી પસંદ છે. આ ત્રણેય વિષય પર તેઓ કલમ ચલાવવા પ્રયત્નશીલ છે. તેઓ ભાષાશુદ્ધિ તથા જોડણીના નિયમપાલનના ચુસ્ત આગ્રહી છે.

ડેવિલ એક શૈતાન

પણ વ્યાકરણ ભૂલો અને પ્રત્યયના નિયમોનું ધ્યાન રાખો
https://www.matrubharti.com/book/19857131/

નો રીટર્ન - 2 - ભાગ - 1

મસ્ત શરૂઆત
https://www.matrubharti.com/book/17170170/

બાજી - 4

the great !!
https://www.matrubharti.com/book/5963685/

આફત (Full Book)

kanu bhagdev the great !!
https://www.matrubharti.com/book/12829/

આફત - 11

નાગપાલ સાહેબની એન્ટ્રી પડી...
https://www.matrubharti.com/book/12764/

આફત - 9

kanu bhagdev the great !!
https://www.matrubharti.com/book/12653/

ઓપરેશન ગોલ્ડન ઈગલ 12

અદ્દલ જેમ્સ બોન્ડની કોઈ મૂવીમાં આવતા છૂપા સ્થાન જેવું...
http://matrubharti.com/book/11203/

કીડનેપીંગ

શબ્દોની પાછળ આવતા પ્રત્યયોને શબ્દોની સાથે જ લખો. છૂટ્ટા નહિ.
http://matrubharti.com/book/11351/

ઓપરેશન ગોલ્ડન ઈગલ 10

લખાણ વધુ ને વધુ સારું થતું જાય છે.
http://matrubharti.com/book/10965/

એક મૃગજળનો સ્વાદ

keep it up
http://matrubharti.com/book/11125/