Hey, I am reading on Matrubharti!

રંગ વગર પણ કોઈ ચહેરો થઇ શકે છે ગુલાબી,
બસ એ રાધાની જેમ એક નજરે જોવે તો ખરી !

માનવતા કોને કહેવાય કે જેના દિલમાં એક માણસ પ્રત્યે કોઈ એવી લાગણી ઉદ્દભવતી હોય કે તે માણસ માટે તેને કંઈ પણ કરવાની સાચી ભાવના જન્મી હોય તેને જ એક માનવતા છે એમ કહી શકીએ, બાકી કેમ છે!! શુ થયું!! ક્યારે થયું!! કેવી રીતે થયું!! એવું ખાલી ખાલી પુછનારાઓની તો દુનિયા મા ખોટ જ નથી..

Read More

દોસ્તી તૂટશે તો ઝીંદગી વિખરાય જશે,

આ તમારા વાળ નથી તે સેટ થઇ જશે,

પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે છે,

નહિ તો રડતા-રડતા જ ઝીંદગી વીતી જશે.

Read More