creater...

.

..

.

કોઈ અમને પણ પૂછો, વાંક કોનો હતો.? પ્રેમ અમારો હતો. તો વાંક એમનો કેમ હોઈ શકે !

સપના તો તારા હતા,

પણ પુરા મે મારા સમજી કર્યા.

જે લોકો શક્તિશાળી બની ગયા છે એ લોકો..
નબળાને શક્તિશાળી ના બનાવે તો,
એનો શક્તિશાળી હોવાનો કોઈ જ અર્થ નથી..

#શકિતશાળી #અર્થ

Read More

आज फिर तन्हाई हार गई।
तेरी याद साथ निभा गई।
#याद

"હું કેટલો સમય તારું ધ્યાન રાખીશ, હવે તો તું લગ્ન કરી લે."

લગ્ન કરીને આવેલ યોગેશને પોતાની માં ના શબ્દો યાદ આવતા રડી પડ્યો.

#રાખવું

Read More

#પતંગ
એ તો પ્રેમ ની વાત હતી..

ઢીલ દઈને તમારી પતંગ ને માન આપ્યું.

નહીંતર...

ખેંચ મારી દોર કપતા અમને પણ આવતું હતું.


લી.પારસ બઢિયા
મો.૯7૨3૮૮૪7૬3.

Read More