આ બે ચાર શબ્દો એવા ઉતરી જાય છે, હું હળવો ને કાગળ ભારે થઈ જાય છે. - પરેશ ગોંડલિયા

સૂસવાટા મારતી કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર વસતા લોકોને કોઈ હૂંફ આપનાર તો નથી જ..
પરંતુ અફસોસ.! મદદ કરવા વાળું પણ કોઈ નથી.

- પરેશ ગોંડલિયા

#હૂંફ

Read More

.

.

.

.

.

.

.

.

.