On Instagram ID _ankit521

#દુષ્ટ

જન્મથી કોઈ વ્યક્તિ દુષ્ટ નથી હોતી,
સમય અને સંજોગો ‌તેને દુષ્ટ બનાવે છે

Ap...('_')

#ઝઘડો

ઝઘડો તો એની ને મારી વચ્ચે વાતનો જ હતો,
પણ ફાયદો કોઈ ત્રીજી વ્યક્તિ ઉઠાવી ગઈ પલ...

@p...('_')

#છોડો

છોડો હવે એની વાત શું કરવી,
એની વાત કરીને યાદ શું કરવી.

@nk...('_')

#વિશિષ્ટ

દરેક વ્યક્તિના માં વિશિષ્ટ ગુણો હોય જ છે.
આપણામાં પણ એવા ગુણો હોયજ છે.
પણ અફસોસની વાત એ છે કે એ ગુણોની જાણ આપણને બીજા દ્ધારા થાય છે.
કારણ કે આપણું ધ્યાન બીજાનાં માં હોય છે પોતાના માં નહીં.

Ankit Parmar...,

Read More

सुना है हर गलीयारो में से हमारे इश्क की खबर मिली।
चाहते तो थे हमभी आना लेकिन उसी गली में हमको सजा मिली।।

@p...('_')

Read More

#કથા

મારી વાતો તેને કથા લાગતી હતી...
ને હું પાગલ આત્મકથા સમજતો રહ્યો...

@p...('_')

#ચાલાકી

ચાલાકી તો એમણે અમારી જોડે કરી હતી,
પોતાની વાતોને છુપાવીને મારી જાણી હતી.

Ankit Parmar....

#નવરાશ

નવરાશની પળોમાં મને શાંત જગ્યાએ એકલું બેસવાનું ગમે છે...
જ્યાં ફક્ત ને ફક્ત હું જ હોઉં...

@p...('_')

#કમી

શરીરમાં કમી લોહીની થાય તો ચક્કર આવે
પણ જીવનમાં કમી પ્રેમની થાય તો એનું શું?

Ankit Parmar...

#પૂછપરછ

પૂછપરછ તો એમણે પણ કરી હતી અમારી,
પણ જાણવાનું રહી ગયું કે
પૂછપરછ શંકાથી કરી હતી કે પ્રેમથી?

Ap