9913393555

ક્યારેક દિવસ વીતી જાય છે "બંધ" આંખે,
તો ક્યારેક "ખુલી" આંખે વીતી જાય છે રાત..."

फिर हाज़िर हैं आपकी अंजुमन में

कोई नया दर्द हो तो ज़रूर देना...

*આંખોમાં વસનારા જ રડાવી જાય છે...*

*દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,*
*મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..*

*અમે તો રહ્યાં હથેળીના માણહ*
ટેરવેથી મળવાનું નહીં ફાવે,

*ભીની આંખે ભેટી લેશું*
અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે,

*ખુલ્લા દિલે ખખડાવી દેશું*
બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે,

*હકથી લેશું દુઃખડાં દોસ્તનાં*
એમાં પાછળ રહેવાનું નહીં ફાવે,

*સાથે રહીને સુખ વહેંચશું*
એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે,

*મૈત્રીની મહેક સહજ ફેલાવશું*
*વચન -વાયદા નહીં ફાવે.

સત્ત્વની સુવાસ સઘળે પ્રસરાવીશું
ઠાલી ઘરેડ માં હાંકે રાખવું નહિ ફાવે

Read More