Hey, I am reading on Matrubharti!

"ક્યારેય ભીંજાયો નથી તારી સાથે,
તું આવ ને મારે ભીંજાવું છે તારી જોડે......

આ મસ્ત વરસાદની મોસમમાં આવ ને,
લહેરાવું છે મસ્ત તારી સાથે.....

તું ને હું બસ આવને આ વરસાદમાં,
મન મૂકીને મસ્તી કરવી છે તારી જોડે ......

આવને યાર.....આ દરેક વરસાદના ટીપે ટીમ્પાનો,
આનંદ માનવો છે તારી સાથે......

બસ તું હોય ને બસ હું હોઉં ને આ વરસાદ હોય,
તો ના જાણે બીજું શું જોઈએ....

તું આવને યાર....બઉ જ મારે નહાવું છે,
આ વરસાદમાં તારી જોડે......💭💭"

Read More

"Strengthen yourself so much that no one comes or enters your life, nothing should matter..."

"હંમેશા પોતાની અને બીજા લોકોની ભુલોમાંથી કંઇક શીખતાં રહો..."

"કોઈપણ વ્યક્તિ ઉપર વધારે પડતી આશા રાખવાથી હંમેશા નિરાશા જ પ્રાપ્ત થાય છે..."

"जब किसी को हम अपना सारा कींमती वक़्त दिया करते है तो उसे लगता है कि हम फालतू ही एवी ही बैठे है, जो उसे कॉल या मेसेज किया करते है और उसीका फायदा उठाकर वो लोग हमारी भावनाओ के साथ खेलते है और हमें इग्नोर या अपना ईगो दिखाते है। तो हर किसी को कोई भी हो उसे उतना ही वक़्त दिया करो जिसकी उतनी औकात हो और वो तुम्हारी फीलींग्स को कभी हर्ट न कर सकें और वो तुम्हें कभी भी फालतू समझने की भूल न कर बैठे।...."

Read More

"जिसको भी दिल खोल के चाहा था और जिसको भी सबकुछ माना था।
वो सब पराए निकले और आज कोई है मेरे पास तो वो खुद में हूं।..."

Read More

"किस किस को बताएं जुदाई का सबब हम, तू मूझसे खफा है तो जमाने के लिए आ...।
"रंजिश ही सही"

मेरे सब्र का बार बार इम्तिहान ले रही थी,
बार बार जाने दिया, नादानियां समज़कर...
मेरा बांध टूट गया और मैने आजाद कर दिया।
💔

Read More

"ઈચ્છા હોય મળવાની તો,
બંધ આંખોમાં પણ નજર આવીશ...
મહેસૂસ કરવાની કોશીશ તો કર,
દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ..."
"unknown"

Read More