×

જરુરી નથી કે મને મળી ને બધા ખુશ થાય..પણ ભગવાન ને એક પ્રાર્થના રોજ કરુ છુ કે મને મળીને કોઈ દુઃખી નાં થાય..!! મારા વિષે આનાથી વધારે બીજું હું શું કહુ

कहीं गुलाल के हिस्से में कोई गाल नहीं.
कहीं पे गाल की तक़दीर में गुलाल नहीं.

ગમતાં સંબંધો..સાચવી રાખો,જો ખોવાશે તો GOGGLE MAPS પણ શોધી નહીં શકે...💕

મોબાઈલ થી happy holi કહેવા માટે ઘણા છે,

પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.

હું આજે પણ બાળપણ માં લગાવેલા કલર ને યાદ કરી ને વિચારું છું
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી
એનો કલર ઝાંખો પડતો નથી ??

લાગણી થી લગાવેલ કલર ના લીસોટા
આત્મા સુધી પહોંચતા હોય છે.

નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે
"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".

એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે
આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી....!!

Read More

🌷 આ પ્રેમ એવો ખેલ છે, કોણ એમાં ફાવી ગયાં..? મારી તમારી વાત છોડો, કૃષ્ણ જેવા પણ હારી ગયા !! 🌷

ઝાકળનાં સંગાથથી ફુલોનું શ્રીમંત થવું..
જાણે અધુરા પ્રેમનું એ ઘડીએ પુર્ણ થવું..!

ફક્ત "ત્રાજવું" બનીને
કોઇના લેખાજોખા કરવા નહીં,

ત્રાજવું "વજન" માપી શકે છે
"ગુણવત્તા" નહિ.