જરૂરી નથી કે મને મળી ને બધાં ખુશ થાય. પણ ભગવાનને એક પ્રાર્થના રોજ કરું છું કે મને મળીને કોઇ દુઃખી ન થાય.. આનાથી વધારે મારા વિશે બીજું શું કહુ

કેટલી ધીરજ હશે એ "ટપાલ" ના જમાના માં...

આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો લોકોને શક થવા લાગે છે.❤💛💚💜💙

*ચાલો ને.. એક One Day Picnic કરીએ.. ,*

પરિવાર ના પાંખા માળામાં..
થોડી ડાળખીઓ *Add* કરીએ.. ,

કોણ બોલ્યું.. , કોણ મૌન છે.. ,
શું આપ્યું.. , શું લઇ ગયા.. ,

આ બધું મૂકીને..
એકબીજાના *Friend* બનીએ.. ,

નાના પાસેથી નવું શીખીએ.. ,
મોટા પાસેથી જૂનું જાણીએ.. ,

ચાલોને.. પંચાત મૂકીને..
બસ *Knowledge* લઈએ.. ,

ક્યાંક દર્દ.. , ક્યાંક હાસ્ય.. ,
ક્યાંક એકલતા.. , ક્યાંક માનવતા.. ,

ચાલોને.. સાથે મળીને..
એકબીજાના સ્વપ્નાઓ પૂરા કરવાની *Try* કરીએ.. ,

facebook, WhatsApp મૂકીને..
રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ.. ,

ચાલો ને.. એક *One Day Picnic* કરીએ..

Read More

मेरी हद भी तू हैं..
मुझमें बेहद भी तू हैं...

ભીની ભીની મહેક આ શાની ઉડે છે???
લાગે છે ફરી હૃદય ની ધરતી ઉપર પ્રેમ વરસ્યો છે..

खुद को खुद से ही पराया कर दे ......💖
उसी को तो ईश्क केहते है .......💖

માંગ્યું ઉધાર કાજળ એમનું લખવા શાયરી માટે,
શર્ત મૂકી એમણે લખ પણ માત્ર મારી આંખો માટે !! 🌱🌱💕

*સંબંધ*

અંકુરિત થાય છે...પ્રેમથી

જીવીત રહે છે...સંવાદથી

અનુભવાય છે...સંવેદનાથી

જીવાય છે...હ્રદયથી

વિખરાય છે...અહંકારથી

મરણ પામે છે...ગેરસમજણથી

🌹💐🌹

Read More

👉🏼 જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?
તો બિન્દાસ થી કહેજો કે જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહીં
અને
જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે..
🌹🌹🌹

Read More