જે વ્યક્તિ હાડોહાડ હૃદયમાં સમાયેલી હોય ને કદાચ તે જિંદગીભર નફરત કરે ને તો પણ તે વ્હાલી જ લાગે...

અત્યારે જમાનો speed નો છે. જો વિચારતા જ રહેશો તો જિંદગી પણ ટૂંકી પડશે અને કામ કરશો તો પણ જિંદગી ટૂંકી જ પડવાની... જે action માં believe કરે છે તેને reaction ની ચિંતા નથી... જે સાચું અને સારું વિચારીએ છીએ અને જે સપનાઓ જોઈએ છીએ તેના માટેના પ્રયત્નો જ્યારથી ઝબકારો થયો ત્યાર થી જ શરૂ કરવા પડે... means એક ઘા ને બે કટકા માં જે વિશ્વાસ કરે છે કા આ પાર કે પેલી પાર જે અગણિત સંઘર્ષ કરવા તૈયાર છે.. તે નિષ્ફળ ક્યારેક જશે પણ તેની જિંદગી ક્યારેય નિષ્ફળ નહીં જાય....

Read More

સપનાઓ કોઈના પણ હોય નાના હોય કે મોટા એ સપના જોવે છે એ મહત્વનું છે. કોઈની મજબૂરીની કદર કરજો સાહેબ એની મજાક ના ઉડાવતા ગરીબ એ છે જે દિલથી ગરીબ છે પેસાથી નહિ.. કોઈ એક smile કોઈ ની એ હસી એ દિલથી દુઆ સુધી પહોંચતી હોય તમારે લીધે તો પોતાને ભાગ્યવાન માનજો...

Read More

આ સમાજ છેને તમારા ભૂતકાળ ઉપર comment કરશે અને તમારી આવતીકાલ ઉપર શંકા માટે કોઈ આપણને અભિપ્રાય કે judge કરે એ પેલા આપણે જ આપણને judge કરી લેવા પાડી દેવા.. એ નબળાઈ ને શોધી લેવી.. કોઈના પ્રેમ અને સન્માનને ક્યારેય આપણી લાયકાત ના સમજવી... કારણકે જે લોકો તમને ચાહે છે જે પ્રેમ માન સન્માન લાગણીઓ આપે છે તેનો નિર્દોષતા સાથે સ્વીકાર કરવો એમાં અહમ ભળી જશે તો એ જ અહમ એકદિવસ તમને પછાડી દેશે.... આજે લોકો પોતાના comfort zone થી બહાર નીકળી કંઈક અલગ નથી ચાલવા માંગતા નવા અનુભવો અને risk લેતા નથી... કંઈક અજાણી વસ્તુઓ try જ નથી કરતા બસ જે round circle પોતાના mind માં બનાવ્યું હોય ત્યાં ઘૂમ્યા રાખે છે... કોક કોક લોકો હોય છે જે પોતાની કેડી બનાવી પોતાનો રસ્તો શોધી ચાલતા હોય છે..
બાકી જીવનના પ્રશ્નો તો એ ના એ જ છે વર્ષોથી સદીઓ થી ચાલ્યા આવતા હોય તે જ છે પણ માણસ એના જવાબો જુદી જુદી રીતે શોધી પોતાના ઉપાયો ગોતી આગળ વધે એ જરૂરી છે.....

Read More

માણસના સ્વભાવ વાંચવા કરતા એનું હૃદય વાંચી લેવું જોઈએ... સંબંધો આટલી જલ્દી ખોખલા બની જાય તો સમજવું કે ક્યાંક રુણાનું બંધન શાયદ પૂરું થયું હશે... દોસ્તી જીવનની સૌથી કિંમતી ભેટ છે. જ્યાં તમે પૂર્ણ રીતે આઝાદ રહી શકો... એક સ્ત્રી અને પુરુષની મિત્રતામાં જેટલી પવિત્રતા તેટલુ સૂકૂન રહે છે.. જેમ કૃષ્ણ અને દ્રૌપદીની મિત્રતા હતી.. આપણે ક્યારેક એવી જ ભૂલો કરીયે છીએ કે મિત્રતા અને પ્રેમ બને એક જ વ્યક્તિમાં જોવા માંગીએ છીએ.. બંને સંબંધોની એક અલગ આભા છે એક અલગ દ્રષ્ટિ છે... બંને ક્યારેય સાથે ના રહી શકે પ્રેમ અને દોસ્તીમાં કોઈ એક નું બલિદાન અવશ્ય ચડે છે...
I try to understand you. Your situation... your passion... your dream... your love... your ambition... Your happiness.. your whole life... your whole nature.. your face is like a mirror every moment and every problem I read...I feel your hurt.. i feel your pain... i know my nature is very passesive but our friendship is pure plz do not burn...

Read More

"તમારી સફળતા જ તમારી સુંદરતા છે."

સફળતાનો એક જ "મંત્ર" છે જે આદિ છે અનાદિ છે એ છે "પવિત્રતા" ગમે તેવા સંજોગોમાં પોતાની પવિત્રતા ના ગુમાવી જોઈએ... means ચારિત્ર્ય જેટલું બળવાન અંતરની શુદ્ધતા જેટલી વધારે એટલી સફળતાનો આધાર રહે છે... ક્યારેક લોકો કહેતા હોય છે મેં આટઆટલી મહેનત કરી એટલો મથ્યો પણ કાંઈ જ હાથ ના લાગ્યું... ગમે તેવો લાયક માણસ હશે એના ગુણો થી કે એ લાયક છે સફળતાને પણ અંદર ક્યાંક કચરો હશે તો એ નિષ્ફળ જશે અથવા જોઈએ તેટલી સફળતા નહીં મળે.... અંદર કચરો હશે તો ક્યારેય એ સુગંધ આત્માની નહીં આવે અંદરનો મ્હાયલો ચોખ્ખો હશે તો આપોઆપ દુનિયા એ સુગંધને શોધતી આવશે... માણસ જેવો હોય છે તેની આસપાસનું વાતાવરણ કયો કે એક ora કયો તે ઓળખાય આવે છે...

Read More

જેના અંતરના ઓરડા ચોખ્ખાં છે તે મોહમાયા ના મહેલોમાં નથી રહેતો...
સફર અલગારી છે જેમની ત્યાં ભોગોની ભિક્ષા નથી ખપતી ત્યાં તો વૈરાગ્યનું ગંગાજળ કાફી છે...
#bepure

Read More

Khushiya baat ke to dekhiye In bacho ki dua me bahut asar hai...

Galiyo me aaj wo hamara intzaar karte hai kyuki har jagah to uparvala nahi pahoch sakta..

Kya mangte hai hamse wo bas kuch rotiya aur kuch muskan jara de kar to dekhiye achaa lagega..

#loveforhumanity

#soulmate

પ્રેમ અને જીવન તો કૃષ્ણ પાસેથી શીખવું જોઈએ.. જીવનને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ એ મહત્વનું છે...
શુકૂન, શાંતિ અને સંતોષ સાથે બે પ્રેમાળ હ્રદયો મળે અને જેની સાથે ખુશ કરવા કે રહેવા પ્રયત્ન ના કરવો પડે...

જ્યાં તમે એકદમ free મહેસુસ કરી શકો કોઈ હીંચખિચાટ કે જીજક મનમાં ના રહે બસ એક અનેરો ઉત્સાહ ભર્યો અહેસાસ રહે..

આશાઓ અને અપેક્ષાઓ કરતા જ્યાં પ્રેમ વધુ મહત્વ નો હોય છે.. જ્યાં દિલ ખોલી બોલી શકો રડી શકો... જ્યાં તમે expose નહીં પરંતુ express થઈ શકો..

તમારી હરેક ભૂલો ને અને આદતોને વગર jugde કર્યે જે સાંભળે એ જ તમારો perfect loveble soulmate બની શકે...

Read More

દર્દ અને દુઃખમાં એવી તાકાત છે ને સાહેબ કે સાચી કલાકારી ત્યાંથી જ જન્મ લેતી હોઈ છે....
#pain