એક વ્યક્તિ જેની છે અતરંગી પસંદગી

જ્યારે વ્યક્તિ પોતાનું જેવું વર્તન બીજી
વ્યક્તિમાં જોવે છે, ત્યારે એ વ્યક્તિ
પોતાને બદલવાનું શરું કરે છે!
#અંતર_ની_વાત
#JustVichar

Read More

સંબંધમાં જેટલી વધારે સંવેદના
અંતે તેટલી જ વધારે વેદના
#અંતર_ની_વાત

અજાણ્યાં જેવું કંઈ છે જ નહીં આ જગતમાં,
જે છે એ બધાં હજું સુધી ન બનેલા સંબંધો જ છે.
#અંતર_ની_વાત

સંબંધની પણ કેવી પરાકાષ્ટાં છે
ના કોઈ દૂર કે ના કોઈ પાસ છે
છતાં બંન્ને એકબીજાની સાથે છે
#અંતર_ની_વાત

આપણને સમજે એ સ્વજન
પણ જે સ્વીકારે એ જ પ્રિયજન
#અંતર_ની_વાત

હસી ને જોવું અને જોઈને હસવું આ બે વચ્ચે ઘણું અંતર છે
તેનાથી ક્યારેક પરિણામ બદલાય છે તો ક્યારેક સંબંધ
#અંતર_ની_વાત

Read More

જીવનનાં સંઘર્ષમાં જો ફુલની અપેક્ષા હોય
તો સાથે મળતાં કાંટાંની સ્વીકૃતી જરૂરી છે
#અંતર_ની_વાત #sundayvibes

જે વાતોથી આપણને તકલીફ થાય છે
તે જ વાતો આપણને તાલીમ પણ આપે છે
થતી તકલીફો નો સામનો કરવાની
#અંતર_ની_વાત

પ્રેમનો પાયો શરતો નો નહિં
પરંતું એકબીજાની સમજણનો હોવો જોઈએ
#અંતર_ની_વાત

હું તમને વારંવાર માફ કરી શકીશ
પણ ફરી વાર વિશ્વાસ નહીં થાય
#અંતર_ની_વાત