01234567891011121314151617181920212223242526272829303132333435363738394041424344454647484950?

#ખાનગી

જાહેર માં અર્પણ કરાય છે ચેક દાન ના !
જે સ્થાન મા
ખાનગી મા સોદા થઈ જાય છે એ જ સ્થાન ના !

#ખાનગી

પ્રેમ તો બધા કરે છે
પણ જાહેર મા આવતા ડરે છે
કુદરતે પ્રેમ થી રચેલી આ દુનિયા માં,
પ્રેમ જ ખાનગી ફરે છે.

Read More

#ખાનગી

દિલ કહે છે કે પ્રેમ થયો છે,
વાત સાંભળી ને મરક મરક મરકે છે દિમાગ,

કેમ?

દિલ ને તો એ વહેમ થયો છે !
બાકી તો
દિમાગે ખાનગી માં બિછાવેલા તણખલાઓ નો માળો આજે ફ્રેમ થયો છે !

Read More

#ખાનગી

અતિવૃષ્ટિ હોય યા ચાહે દુષ્કાળ પડે છે ?
તોયે આંખલાઓ તો બારે માસ ચરે છે !

મોંઘવારી હોય કે મહામારી હોય ,
તેને ક્યાં કશો ફેર પડે છે ?

છતાં પણ જો ક્યારેક ભીંસ પડે છે?
તો ગાય માત નું નામ આગળ ધરે છે!
તેથી જ તો સાવજ જેવા સાવજ પણ આજે આવા ડફોળ ને રોકતા ડરે છે!

નજર તો કરો આમ,
ચારે કોર લીલાછમ ખેતરો ભળે છે !

આટ આટલું સહે છે છતાંય, જાહેર માં તો કાયમ હસતો ફરે છે !
બાકી ખાનગી માં જઈ ને નિહાળજે દોસ્ત,
આમ આદમી નિ આંખ માંથી પણ આંસુ ઝરે છે!

Read More

#પાસવર્ડ

21 mi sadi no aa j to Che moto rolo !
jindagi na rasta badha atpata,
toy pachu darek dagle apvu pade performance solo !

Adhunik century kahe Che em,
ke dagle ne pagle jo musibat rupi password kholo !

to j aa fast forward duniya ma be sabd bolo!

baki chup chap khai lo ras vagar no golo.

Read More

#પાસવર્ડ

21 mi sadi no aa j to Che moto rolo !
jindagi na rasta badha atpata,
toy pachu darek dagle apvu pade performance solo !

Adhunik century kahe Che em

to j Aa fast forward duniya ma be sabd bolo!

baki chup chap khai lo ras vagar no golo !

Read More