The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
6
858
2.3k
nature's magical dream......... A divine vibrant wave, a secret creator, a soulful soul. A Divine vibrant is someone who is energetic, colourant and alive. As well a bright, cheery and colourful Soul. And a smart, lively and engaging human being who always try to get the most values out of life... >
बाँसुरी बन लगूँ होंठों से तेरे, तू सूर सजा!! ® तरंग
હિંસા વિરુદ્ધનાં વિચાર ધરાવનાર એક વ્યક્તિ દ્વારા એની પોતાની પત્ની પર હિંસક વ્યવહાર થઈ ગયો. એકવાર નહીં પણ અનેકવાર. અને કદાચ એનાં એ કૃત્યને કારણે પત્ની દ્વારા મળ્યો પહેલો પાઠ - 'મૌનવ્રત'. એ 'મૌનવ્રત' જ 'અહિંસા પરમો ધર્મ' નું નિમિત્ત બન્યું. અને એ જ કારણે કદાચ એ હિંસા કરનાર વ્યક્તિએ પ્રણ લીધું. પોતાની પત્નીની ક્ષમા માંગી. પોતાની વિદ્વવત્તા પર લજ્જિત પણ થયાં. અને પ્રણ એવં નિયમ સ્વરૂપે '#અહિંસા પરમો ધર્મ' સૂત્ર બહાર પાડ્યું. અને એ નિયમનાં પાલન કરવા કાજે કે પછી પ્રજામાં એ સૂત્રનું ચલણ કાયમ રહે... તેમજ, લોકો એ નિયમનું પાલન કરવા પ્રેરાય એ માટે ખાનગીમાં ગુપ્ત રીતે પોતાની સત્તા /પાવર (લાગવગ - આમરણાંત ઉપવાસ કરવાની જીદ) ન વાપરતાં ત્રણ યુવકોની સ્વતંત્રતા મેળવવા માટેની આગવી સોચને નસ્તેનાબૂદ કરી દેવા માટે મૂક મંજૂરી આપી દૈવાઈ. '#અહિંસા પરમો ધર્મ' નો નારો ચલાવનારનાં ઉદ્યોજક બન્યાં. એ સૂત્રનાં ચાહક તથા વાહક પણ બન્યાં. અને આગ્રહી પણ, એટલે જ કદાચ એકવડા તરીકે લોકપ્રિય થયાં. સ્વતંત્રતા કોઈ એકનાં બલિદાનથી નથી મળી. અનેકાનેક બલિદાન કારણભૂત છે. કેવળ સ્મરણમાં રહ્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા મહાનુભવો અને ઊંચું સ્થાન મેળવવામાં સફળ પણ થયાં ભારતવાસીઓનાં હૃદયમાં. અને, સ્વાતંત્ર્યવીર જવાનો નામશેષ થઈ ગયાં. તારીખયુંમાં એક તારીખ બની રહી ગયાં. એ સર્વે બલિદાનકારીઓનાં બલિદાન ઉપર 'તિરંગા' ન ઓઢાડાયો. ખેદ છે. શત શત નમન. 🙏🙏🙏 ® તરંગ #અહિંસા
કમજોરનાં રુદનને હાસ્યમાં જે ફેરવી જાણે.. તાણાવાણા ઈશ્વરથી એ જ જોડી જાણે!! ® તરંગ #કરુણા
પ્રેમ્ ને કરુણા ખીલવે જે જગમાં, ઈ જ્ બાપુ કે'વાય્ !! ® તરંગ #કરુણા
બાઈબલમાં જણાવ્યું છે એ મુજબ ⤵️ પ્રેમ, સત્ય, અહિંસા અને #કરુણાને ક્યારેય તમારાં જીવનમાંથી દુર ન કરશો... એને તમારા હૃદય અને વાણીમાં સદા સ્થાન આપજો... તમારું કલ્યાણ #કરુણામય ઈશ્વર નક્કી કરશે.↔️ Do unto others as you would have them do unto you. ® તરંગ #કરુણા
#આવાસ્ હો' ભલે ઢૂંક્ડું, હૃદય્ તમ્ વિશાળ્ રહેવા કાજ્ મ્હીં!!! ® તરંગ #આવાસ
આવકાર મળે મીઠો મધરૂપ, વાસ કરવા દે દિલથી સુખરૂપ.. સમજણનો અંશ હોય અનુરૂપ, પ્રિય કોને ન હો' એવો #આવાસ સ્વર્ગરૂપ!! ® તરંગ #આવાસ
એક હતો માણસ. નામ એનું તમસ. તમસને લાગી ભૂખ. કંઈ ન મળ્યું બજારે તો, પકડી લાવ્યો એક બાળક. રમ્યો બહુ એની સાથે ત્યાં બાળક લાગ્યું રડવા. રૂદન ચૂપ કરાવી ન શક્યો ને મારવા લાગ્યો તમસ એ બાળકને. બાળકે ભેંકડો તાણ્યો મોટો. તમસ ગભરાયો ખોટો. પુલિસ ન પકડી જાય એ ડરથી તમસે માર્યો ધક્કો. બાળક પડ્યું અગાશીએથી નીચે. તમસ લાગ્યો તાળીઓ પાડવા. પુલિસ આવી. પકડી ગઈ તમસને, ને પાગલખાને કર્યો ભરતી એને. જાહેરનામું બહાર પડ્યું -:- *તમસ કુમાર થઈ ગયો છે પશુ!!! ® તરંગ #પશુ
એક પશુને એવી ટેવ, હરે, ફરે, ચરે, પણ ન ખાય કદીય સેવ... રખડે, ભટકે, ચહુઓર પણ, ન કરે કદીયે શેવ!! પૂજે વૃક્ષ, નદી ને સૂરજ પણ, ન માને કે એ સૌ છે દેવ!! ® તરંગ #પશુ
પરમેશ્વરે શુભ લાભ, પશુ - પક્ષી ને માણસ્ પ્ણ્ અવ્તાર્યા..!! ® તરંગ #પશુ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser