Hey, I am on matrubharti

સ્નેહથી ભરેલ પિચકારી
રાધાને હેતથી ભિંજનારી
કાન્હાને મોહિત કરનારી
કાયા એવી કામણગારી
મોહનને જકડી રાખનારી

ઉડે પ્રેમ ભર્યા અનેક રંગો
કૃષ્ણનાં રંગાય અંગેઅંગો
શ્યામ વર્ણ સોહે અતરંગો
ખેંચે રાધાનાં મનની તરંગો
હૈયે ઉછળે પ્રીતની ઉમંગો

Read More

"અજીબ કહાની પ્રિયાની.... - 25" by Parul read free on Matrubharti
https://www.matrubharti.com/book/19908876/strange-story-sweetheart-25

"અજીબ કહાની પ્રિયાની....24" by Parul read free on Matrubharti
https://www.matrubharti.com/book/19908694/strange-story-sweetheart-24

दिन का ख्याल बन कर
मन में समा जा
रात का ख्वाब बन कर
नैनो में बस जा
दिन-रात यूं महसूस कर
याद करें हम तुम्हें
आ जाओ मीत बन कर
पुकारे तुझे ये लम्हें

Read More

"અજીબ કહાની પ્રિયાની...23" by Parul read free on Matrubharti
https://www.matrubharti.com/book/19908506/strange-story-priyani-23

કાન્હાની મોરલી વાગે રાધા નામ
ને રાધાનું મુખ જપે શ્યામ શ્યામ

કૃષ્ણ ધૂનમાં ભૂલી રાધા સર્વ કામ
રાધાની પ્રીતનાં ઘેલા રે ઘનશ્યામ

Read More

मुँह फेर के एसे मत जा
मेरा दिल तोड़ के न जा

मेरी धड़कन को सुनता जा
तेरे ही प्यार का बजे बाजा

हो सके तो वापस आजा
दिल लगानेकी न दे सजा

Read More

मिले नैन तो बन गए यार
चाहे एक- दूजे का दीदार

मिले दिल तो हो जाए प्यार
जान भी लूटाने को है तैयार

अगर मिले दोनों के विचार
तो ये ज़िंदगी बने गुलज़ार

Read More

મળે બે પાંખ ને
હું ઉડી લઉં આકાશ

બંધનોની મુક્તિ ને
મનને મળે મોકળાશ

આંખોંમાં સપનાં ને
નવી દુનિયાની તલાશ

"અજીબ કહાની પ્રિયાની....22" by Parul read free on Matrubharti
https://www.matrubharti.com/book/19908218/strange-story-sweetheart-22