Hey, I am reading on Matrubharti!

હું એ સૌને સમય આપી જોયો
એમની અપેક્ષાઓના ટુકડા ગોઠવવા !

હું એ ખુદને જ દર્દ આપી જોયો.
જીવ કેટલો બાકી છે એ ચકાસવા !

હું આંશુથી ઝાંખું જોવા લાગ્યો.
આ એકમાત્ર છેલ્લી વાસ્તવિકતા !

હુ એ મારો સમય ખોટો બગાડ્યો !
સમય અને માણસો હમેશા બદ્લાતા !

#સૌ . ટ્વીટર - ડિમ્પલ પટેલ

Read More

East or West
home is the best.
Take some rest,
don't call any guest.
Enjoy your home fest,
No outgoing zest.
This’s a life saving test.
So be in your nest
It’s entire
world's request...🙏

#LockdownNow
#CoronavirusLockdown
#StayAtHomeSaveLives

નક્કી કોઈ ચાતકની તરસ અધુરી રહી ગઇ હશે ચોમાંસામાં,

નહીતર આ વાદળને ક્યાં જરૂર હતી ભર ઉનાળે વરસવાની. 💞

अच्छा हुआ जो
गुजर गया फरवरी..!!
ये अंग्रेजी मोहब्बत
का महीना था साहब...!!

राधा कृष्ण का प्रेम
तो अब परवान चढ़ेगा..!!
रसिया पर फागुन
का रंग जब चढ़ेगा...!!!

होली आने वाली है
रंगो से नहीं डरे...
रंग बदलने वालो से डरे ।

Read More

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
- ઉમાશંકર જોષી
વિશ્વ માતૃભાષા દિને સૌને
જય જય ગરવી ગુજરાતી🙏🏻💐🙏🏻

Read More

હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.

કોઈએ તેમને એક વાર કહ્યું, "જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે."

જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"
😅😁
ચા #tea ☕ ના શોખીન મિત્રો ને સમર્પિત .👍

Read More

ખૂબ ઊંચે સ્થાને હોવી જોઈએ
લાગણી ધનવાન હોવી જોઈએ.

રોજે સાંજે ઘર તરફ પાછા વળાય
એટલી ઉડાન હોવી જોઈએ.

સ્મિત સામે સ્મિત રોજ મળતું રહે
એટલી તો શાન હોવી જોઈએ..‌.

# ટ્વિટર

Read More

*ગઝલ - "પતંગ ની વ્યથા"*

*માણસો કેવું સતાવે છે મને?*
*હાથ પગ બાંધી નચાવે છે મને...*

*દોર દૈ છૂટો ચગાવે છે મને ...*
*બાદ આપસમાં લડાવે છે મને...*

*મોકળું આકાશ આપી બે ઘડી,*
*લોકની વચ્ચે લુંટાવે છે મને...*

*પૂંછડી બાંધી કરે છે મશ્કરી,*
*પાત્ર હાંસીનું બનાવે છે મને...*

*વીજળીના થાંભલે કાં ઝાંખરે,*
*લોક શૂળીએ ચડાવે છે મને...*

*હોય જાણે સાસરું આકાશમાં,*
*એમ ધાબેથી વળાવે છે મને...*

*દોરથી દોરાઉં છું લાચાર થૈ,*
*માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને...*

#સૌ : વોટ્સ એપ

Read More

🚲🌹🕰🎊🎉🦋🌹

૬૦ એ રેહવું હોય ટટ્ટાર
સાંજે મારો લાંબી લટાર

શોખ રાખજો જિંદગીમાં
ચાહે ગાયન હોય કે ગિટાર

મળતાં રેહજો યાર મિત્રોને
ભલે લટકતી સમયની તલવાર

અઠવાડિયે ચલાવો સાયકલ
મૂકી દો બાજુએ કાર

મોજમસ્તી થી જીવીશ જિંદગી
કરો સ્વભાવ સાથે લેખિત કરાર !!

આસીમ !!
સૌ. ટ્વિટર

Read More

લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવુ જોઈએ.

ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ.

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ.

બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ.

તુ અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ.

# સૌ. ટ્વીટર

Read More