સંબંધની શરૂઆતમાં બન્ને વ્યકિતઓ એકબીજાની આદત બંને છે, ત્યાર બાદ આ આડત જરૂરત બનસે અને આ પછી આ જરૂરત જીદ માં પરિવર્તિત થાય છે. અને પછી આ જીદ બન્ને વયિકત ને એટલા દુર કરી દે છે કે બન્ને વયિકત એક બીજા સાથે વાત કરવાનું જ બંધ કરી દે છે...

Read More

ખચાઁવું ત્યાં જ ,
જયા આપણી કિંમત હોય.

good morning.

જયા સુધી દિવો પોતાનો પ્રકાશ આપે છે ને ત્યા સુધી દિવા નુ મહત્વ છે, એ જ રીતે જયાં સુધી તમે સબંધ નિભાવી શકો છો ને ત્યા સુધી તમારુ મહત્વ છે જે દિવસે તમે સબંધ નિભાવી ના શકયા ને તે દિવસ થી તમારુ મહત્વ તમને ખબર પરી જશે.

Read More

તુમ્હારે બિના તો મે જીબી લુ
લેકિન તુમ્હારી યાદે મુજે જીને નહીં દેતી...

કિસ્મત પણ એજ વ્યકિતને છીનવી લે છે જેને આપણે સોથી વધારે પેમ કરીયે છીએ...

अगर किसी के लिए डुआ नहीं कर सकते हो तो चलेगा,
लेकिन
कभी भी किसी के लिए बडुआ मत करना ।

😊

મદદ એની જ કરો જેને તમારી મદદ ની જરૂર છે.

good morning 😊