લૉક ડાઉનમાં પણ બિન્દાસ ચાલી નીકળે છે,
તારી યાદોને પણ પોલીસના ડંડા પડવા જોઈએ.. 😀😃

सर झुके बस उस शहादत में
जो शहीद हुए हमारी हिफाजत में.
??जय हिंद की सेना??
????

યાદો પણ કેટલી અજીબ હોય છે સાહેબ..!!! જે સમયે રડ્યા હતા એ સમયને યાદ કરીને હસવુ આવે છે..!! અને જે સમયે હસ્યા હતા એ સમયને યાદ કરીને રડવુ આવે છે..!!#અજ્ઞાત #

Read More

*જો મારી કલમ ની ધાર હોત,,,
તો એના હદયની એ આરપાર હોત.!!
શબ્દો માં મારા કાતિલ પણું હોત,,,
તો વધું એક ઇલ્જામ મારા શીરે હોત.!! અજ્ઞાત 
*

Read More

લોજીકમા કોઈ માનતુ નથી સાહેબ...!! બધાને મેજીક મા જ રસ છે..એટલા માટે જ દેશમા વૈજ્ઞાનીક કરતા બાવા વધારે ફેમશ છે..!!    # અજ્ઞાત #

Read More

રેલી તરફ જતી ભીડ લાયબ્રેરી તરફ વળશે..!! ત્યારે સમાજમા ક્રાંતી થશે..!!# અજ્ઞાત #

નજર પરથી યાદ આવ્યુ સાહેબ..!! એની એક નજર એવો કમાલ કરી ગઈ કે વાવેલો હતો ગાંજો અને ગુલાબ કરી ગઈ..!!   # અજ્ઞાત  #

દુઃખ ની વાત એ છે કે સમય ઘણો ઓછો છે..!! પણ સુખની વાત એ છે કે હજુ પણ સમય છે..!! # અજ્ઞાત#