×

( Kathiyavadi_kanudo_01 ) following my instagram page

એક રચના................

ઘાવ તમારો સહેવા લ્યો  મેં  લખી ગઝલ;
પ્રેમ તમારો પૂજવા લ્યો મેં  લખી ગઝલ.

કેટલાં  તમને ચાહું  છું એ કેમ બતાવું તમને;
વિરહ તમારો સહેવા લ્યો મેં લખી ગઝલ.

તમે જ ઈશ્કે હકીકી ને તમે જ ઈશ્કે મિજાજી;
એ સાબિત કરવા માટે લ્યો મેં લખી ગઝલ.

શેર શાયરીઓ  અમથી નથી લખાતી સાહેબ;
ગમ એમનો ભૂલવા માટે લ્યો મેં  લખી ગઝલ.

નથી સહન થાતી હવે એમની જુદાઈનો ગમ યારો;
મનના અમસ્તું સુલજાવવા માટે લ્યો મેં લખી ગઝલ.
              -  "મોજીલો" ભવાયો........
        'વિન્સ.એલ.બી.ધામેલીયા'

Read More

'જય ભારત'

"પાંખ આઈ વો ઉડને લગા,
વો પંખી મુજસે બીચડ ગયા.
વો દૂર આસમાન કી છત કે પાસ,
જાને કી પહેલે વો થક સા ગયા.
વો પંખી મુજસે બીચડ ગયા....
લોગો કી પરેશાની ઓ સુના કે,
વો ખુદ કી જીંદગી કો ઘૂંટ સા ગયા.
વો પંખી મુજસે બીચડ ગયા....
ફૂલો કી ઇસ દુનિયા મેં વો,
અપની ફોરમ કો છોડ ગયા.
વો પંખી મુજસે બીચડ ગયા....
યાદો કી અપની કિતાબો મેં,
આલ્ફા જો મેં વો નિકર ગયા.
વો પંખી મુજસે બીચડ ગયા....
સાગર કે જેસે પાણી કો,
આપની આંખો મેં વો લે કે ગયા.
વો પંખી મુજસે બીચડ ગયા....
વો પંખી મુજસે બીચડ ગયા....
પાંખ આઈ વો ઉડને લગા,
વો પંખી મુજસે બીચડ ગયા."Vins.L.B

Read More

*लिखी हुई बात को*
*प्रत्येक "पढ़ने वाला"*
*नहीं समझ सकता*...।
*क्योंकि लिखने वाला*
*"भावनाएं"* *लिखता है*
*और लोग केवल*
*"शब्द" पढ़ते हैं।*

Read More

कुछ तो बनाएगी ये ज़िन्दगी
बड़े इम्तेहान जो ले रही है