હું મારાં માં જ શોધું છું તને....

ડિયર જિંદગી...

ડિયર જિંદગી...!!!

ડિયર જિંદગી...!!!

ડિયર જિંદગી...!!!

ડિયર જિંદગી...!!!

jડિયર જિંદગી...!!!

# ભુલવાની યાદ...!!!

ખડીયો ખખડશે રાતભર કલમની રાહમાં;
લખવું જ હોય તો લખ, એક સવાર આપ...!!!

આપવું જ હોય તો હૃદયને હૃદય આપ;
લખશે હૃદય હૃદયથી કલમને ઈર્ષા આપ...!!!

ખુશ તો બહું હશો લઈ આવ્યાં અબોલા;
મૌન હોય રહેવું તો લાગણીને વિરામ આપ...!!!

વાત જો હોય ભુલવાની, વાત યાદ રાખ;
નહીં જ આવે તું સ્વપ્નમાં એ સૌગંધ આપ...!!!

શબ્દોને વાચા આપું, તુજ દિલની વાત લખું;
હૈયે ન હોય જો હર્ષદ, તિલાંજલિ આપ...!!!
-Harshd Patel

Read More