" अब के हम बीछडे तो सायद कभी ख्वाबो मीले, जैसे कुछ सुखे हुए फुल किताबो में से मीले ."

ખૂબ જ પ્રેમથી આપ્યો છે એને મને દગો
એને એમ કે અમને ખબર નહીં હોય,
અરે.. અમે તો એ શતરંજના ખેલાડી છીએ
કે સામેવાળાને જીતવા માટે ખુદ હારી જઈએ.....

-Payal Patel ખુશી

Read More

मेरे छोटे से दिल में

उसको घुटन सी होने लगी

क्योंकि,

वो बड़े घरो में रहने वाले लोग थे...

-Payal Patel ખુશી

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર "ઘાયલ"નું
છતાં હિંમત  જુઓ કે  નામ અમૃતલાલ રાખે છે..
                                                       _ ઘાયલ


જીવનનું પૂછતા હો તો જીવન છે દુઃખો થી ભરેલ "પાયલ"નું
છતાં એની હિંમત તો જુઓ કે નામ એનું "ખુશી" રાખે છે...
                                                     _ પાયલ

-Payal Patel ખુશી

Read More

इक भरोसा रखा है तुझपे
ओ खुदा
की
जो भी तुम मुझसे छीन लोगे
उससे कही बेहतर
मुझे वापस लोटाओगे...

-Payal Patel ખુશી

दो वक्त की रोटी तुम कमा लेना
तीन वक्त की चाय में बना दूंगी
चलो आओ
हम घर घर खेले...😊

-Payal Patel ખુશી

ठुकराया है तेरे खातिर कितनों को हमने
तुमसे ये दुरी सायद उसकी बद्दुआ का ही असर है...

-Payal Patel ખુશી

ચાલ, ને આપણા વ્હાલ ને

લાગણી ના ત્રાજવે તોળીએ,

જો તારે ઘટે તો મને કે'જે

ને

જો તારે વધે તો મને દે'જે....

-Payal Patel ખુશી

Read More

આ મીલન માં મહેકતું
આલિંગન એટલે પ્રેમ,
તો આ વીરહ માં તડપતુ
મારૂં હ્દય એ ય તે પ્રેમ...

-Payal Patel ખુશી

લાગણી ભરેલા કાગળને પાછળ થી કોરો રાખ્યો છે,
આપણા એ સંબંધ ને મેં આમ , સંભાળી રાખ્યો છે....

-Payal Patel ખુશી

देखो अब तो उसका मिजाज भी बदल गया,
पहले वो बातें करते थे और अब सिर्फ बात करते हैं....

-Payal Patel ખુશી